Quotes by Komal Mehta in Bitesapp read free

Komal Mehta

Komal Mehta Matrubharti Verified

@komalmehta7778
(477)

तुझे गिरा ने को तो पूरा जहान खड़ा है,
पर तुझे गिर के खुद ही खड़ा होना है,
फौजी का दर्द नहीं दिखता किसी को,
दिखता सिर्फ उसका जिगरा है,
तो तुझे बनना उसी फौजी के फौलाद की तरह है।
लड़ाई से हार के मुंह छुपा के भाग नहीं जाना है,
तुझे हर रंजिश ,हर नफरत का मुंह पर सामना करना है,
पीठ दिखाना तो कायरों का काम है,
तुझे तो झांसी की रानी कहलाना है।

Read More

હાં..વળગણ વળગ્યું છે મને.....

મને નફરત કરવાવાળા તમે સતત મને નફરત કરતા રહો,
તમે નફરત કરતાં રહો તો સમયસર એણે મારા સામે પણ જતાવતા રહો,
જેથી મને કિક મળતી રહે સતત આગળ વધવાની.....

જે મજા છે પોતાના વિરોધીઓ ને કઈ પણ જવાબ ના આપ્યાં વગર,
જવાબ આપવાની...
ઓહો ઓહો.......
મજા હી આ ગયા ભઈ......

જીવન માં જરૂરી છે કોઈ સતત તમારી અવગળના કરતુ રહે,.
એ અવગળના તમને તમારા ઉપર વિશ્વાસ કરતાં શીખવે છે કે તમે જીવન માં બધુંજ કરી શકો છો,
આ અવગળના તમારામાં એક નવો આત્મવિશ્વસ જગાવે છે,
આ અવગળના તમારા અંતરમન માં રહેલી તમારી કમજોરી પર કાબૂ મેળવીને તમને સક્ષમ બનાવવા મદદ કરે છે.
આ અવગળના તમને તમારા થી મલાવે છે.
આ અવગળના તો તમારો સૌથી મોટો મજબૂત પાયો બને છે,
કઈ કરી છૂટવાની નવી તાકાત ને સંચારિત કરે છે.

માટે કહું છું કે હા મને વળગણ વળગ્યું છે.....જુનૂનન સુધી નું...

Read More

કલમ ને પ્રેમ થયો છે મારા આ શબ્દો થી કે પછી...
મને પ્રેમ થયો છે આ કલમ થકી લખાયેલા શબ્દો થી.....
- Komal Mehta

હા થયો છે મને પ્રેમ...
હા થયો છે મને પ્રેમ...

એકલતા મારી કમજોરી નહી પણ તાકાત છે,
આ એકલતા મારી કોઈ મજબૂરી નથી પણ મારી ચોઈસ છે,

આ એકલતા છે જ નહી વસ્વતમાં કારણ કે ...
પ્રેમ તો મને ભરપૂર થયો છે મારી કલમ જોડે,
પ્રેમ તો મને ભરપૂર છે મારી જાત જોડે.....

માટે આ એકલતા તો માત્ર દુનિયા માટે નામ છે
મારા માટે પ્રેમ નું નામ મારી કલમ છે.🫰🏻
શબ્દો મને શોધી લે છે, .,...📝📝

Read More

વિષય : મારી રાહ.,

આ જીવન મારું છે, તો એની રાહ પણ નક્કી તો હું જ કરીશ...
કઈ ખોટું ના કરીશ ના ક્યારે કંઈ ખોટું સહન કરીશ કે,
આજ મારી રાહ છે.

મારી રાહ માં જો ફૂલો નહીં હોય તો પણ ચાલશે,
એક એક પથ્થર ને હું પગથિયું બનાવી ને મારી મજીલ સુધી પહોંચી જઈશ.
અને વાગ્યો જો કોઈ કાંટો રાહ માં તો,
એને નીકળી ને ફેંકી ને ભૂલી જઈશ ગણતરી કરતાં કે...
આખરે કેટલાં કાંટા આવ્યા હતાં મારી રાહ માં.....

મંજિલ તો હું પહોંચીને રહીશ....
ચાહે હજાર એવા કારણો કેમ નાં બને મે મને રસ્તો બદલવાનો વારો આવે,
હું સમજીશ રસ્તો બદલવો એ તો મંજિલ સુધી પહોંચવા માટે લીધેલો વળાંક છે,
રસ્તા માં તો વળાંક આવે અને લેવા પડે,
પાછળ શું કેટલું છૂટે એનો હિસાબ રાખીને આગળ ક્યાં વધી શકાય છે માટે....
મારી રાહ પર તો હું પહોંચીને જ રહીશ.


ના રોકી શકશે મને શબ્દો ના વાર,
ના રોકી શકશે મને કોઈ જુનવાણી વિચારો ની ગૂંચ,.
ના રોકી શકશે મને કોઈ અકસ્માત નો બનાવ,
જ્યાં સુધી શરીર માં પ્રાણ છે,
મારી સાથે મારી શક્તિ મારી મમ્મી છે, અને માતાજી ના આશીર્વાદ છે,
ત્યાં સુધી દુનિયા ની કોઈ તાકાત મને મારી મંજિલ સુધી પહોંચતાં અટકાવી નહી શકે.
મારી રાહ પર તો હું પહોંચીને રહીશ.

Read More

વિષય :. એકલા રહેતા આવડી ગયું
મને મારા માં ખુશ રહેતાં આવડી ગયું...
ખોટી સંગત નો હિસ્સો થવા કરતાં, એકલાં રહેવાનું મે નક્કી કર્યું........
મુહ પર મિત્ર પીઠ પાછળ શત્રુ,....બહુ થયું હવે તમારું કે...
કે બધાથી કિનારો કરવાનું નક્કી કર્યું.
હા મને એકલું રહેતાં આવડી ગયું......

મારી માણસાઈ નો કોઈ ઉપાડે ફાયદો તો,
એને સમજતા આવડી ગયું તો...
કે મને આવા લોકો જોડે કેવો અને કેટલો વ્યવહાર કરવો જોઈએ એ આવડી ગયું.
હા જી હા મને એકલા રહેતાં આવડી ગયું...


વાત વાત માં જો કોઈ આપણને સતત નીચું બતાવે તો,
એને જવાબ તો આપવો જોઈએ,
સહન શક્તિ નો મતલબ એ નથી કે ખોટું સહન કરી લેવું...
જી ના આ મને નહી ફાવે માટે....
આવા લોકો ને જવાબ આપવાનું મે નક્કી કર્યું
મને એકલા રહેતાં આવડી ગયું.

નહી ફાવે મને કોઈ ફરેબ,
નહી ફાવે મને કોઈ દયા,
નહી ફાવે મને કોઈ ભીખ,
નહી ફાવે એટલે નહિ જ ફાવે કે મને....
એકલા રહેતાં ફાવી ગયું.

Read More

આ શિયાળા ની સવાર છે!આ આપણને શીખવે છે,થોડી રાહ જોવો આ ધુમ્મસ હટી જશે ને પછી બધુંજ ચોખ્ખુ દેખાવા લાગશે, ત્યાં સુધી ઝાંકળ ના બિંદુ ની મજા ને માણો.

- Komal Mehta

Read More

जैसे दिवाली में हम साफ सफाई करने पुराने सामान को बाहर कर देते है ठीक उसी तरह ईश्वर हमारे जीवन में साफ सफाई करते है और उन रिश्तों को खत्म कर देते है जो हमारे जीवन में कबाड़ होते है।

कुछ छूट गया तो कोई ग़म नहीं जी। नया पाने को बहुत कुछ तो अपना समय उसको दे....😘

Read More

Attachment से Detachment का सफर तय करना कहा आसान होता है!
पर ये करना पड़ता है, कभी कभी कुछ लोगों को अपनी जिंदगी से अलग कर देना जरूरी होता है।

जीवन मैं कहा कोई रिश्ता हमेशा चलता है, एक पैहै पर जो गाड़ी चलती है तो पहले संतुलन हिल जाता है, फिर नीचे गिर जाते हम ठीक उसी तरह एक रिश्ता धीरे धीरे दम तोड़ता जा रहा होता है और हम केवल यह बात को पचा नहीं सकते बस उसी के लिए असंतुलित पर एक्टिवा दो चार कदम आगे चल पाती है ठीक उसी तरह एक रिश्ता बता देता है कि मुझे अब इसमें नई रहना, और एक दिन रिश्ता भी टूट जाता है, ठीक उसी तरह जैसे गाड़ी का पैहा निकल जाता है और हम नीचे गिर जाते है।

ये दिवाली कही लोगो के रिश्ते टूटे होगे तो कई रिश्ते बने होगे, रिश्ते की यह दिवाली सबका असली रंग बता जाएगी,
कुछ लोगों का हमारे जीवन से चले जाना हमारे हित के लिए होता है और रिश्तों की भी एक expiry date होती है जनाब, जब उस शख्स से लेन देन खत्म हो जाती है तो वो शख्स हमारे जीवन से खुद ही रुकसद हो जाते है।

कुछ रिश्तों का मोल नहीं होता है, कई बार अनमोल रिश्ते ही खत्म हो जाया करते है, तो इस दिवाली किस का कितना emotionally lose हुआ वह कोई समझ ही नई सकता।

Permanent तो कुछ भी नहीं होता पर फिर भी कुछ चीजें कुछ रिश्ते पीछे छूटने का मलाल कुछ समय तक रहता ही है।

बहुत का हुआ होता Attachment से Detachment का सफर .....तय ......!👍

Read More