Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

અવૈદ્ય મસ્જિદ ના કાંગરા ખેરી ભગવો લહેરાવનાર તમામ રામ ભક્તોને શૌર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બલિદાન આપનાર તમામ કાર સેવકો અને રામભક્તોને વંદન...🙏🏻

જય શ્રી રામ 🚩

kishorshrimali4376

આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે 'હું તમારી છું' ને ધણી કહે કે 'હું તારો છું', પછી મતભેદ કેમ ? - દાદા ભગવાન

સુખી લગ્નજીવનની ચાવીઓ મેળવવા માટે વધુ અહી વાંચો: https://dbf.adalaj.org/17YuaMFf

#avoidclashes #relationshipadvice #tips #relationship #lifelesson #selfhelptips #selfimprovement #dadabhagwan #dadabhagwanfoundation

dadabhagwan1150

🌹इमरान 🌹

imaranagariya1797

यथापकृष्टं शैवालं क्षणमात्रं न तिष्ठति । आवृणोति तथा माया प्राज्ञं वापि पराङ्मुखम् ॥ Don’t only practice your art, but force your way into its secrets, for it and knowledge can raise men to the divine.

jugalkishoresharma

ઝિંદાદીલી થી જીવો. લોકો ની પરવાહ કર્યા વગર.

harshidajoshi7051

સમજાવી ગયાં

બેસવાથી ધ્યેય મળશે ઊઠ, દબડાવી ગયાં.
કર હિંમત, આગળ વધીને વાત સમજાવી ગયાં.

ધારણા ખોટી પડે દુઃખ થાય સંભળાવ્યું ઘણું, રિવાજો ને ભૂલાવી ખુદ જ અપનાવી ગયાં.

ભૂલ સ્વીકારી શરૂ કરજે નવેસરથી અહીં,
આમ ત્યા હળવાશથી બોલી ને મલકાવી ગયાં.

માવઠાં જેવું હતું ત્યાં આગમન ભીંજાય સૌ,
ને હસાવી આમ સઘળો સ્નેહ વરસાવી ગયાં.

બંધ આંખે પણ જગત જોતાં કરી સપનાં ભરી,
ઉંચે ઉડવા આભ આપી હાથ પકડાવી ગયાં.

ભીંત સામે બાથ ભીડી, ચાલ દરવાજો કરી,
ત્યાં નવો રસ્તો બતાવી દિલને ધડકાવી ગયાં.

કાળજું પથ્થર કરી સાંભળ સમજ કરવું શું છે?
કાળ સામેની લડાઈ ત્યાં જ અટકાવી ગયાં.
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

કાજલ
કિરણ પિયુષ શાહ
૦૫/૧૨/૨૦૨૩

kirankajal

#सब को सबकुछ मिल जाता तो कोई ख्वाहिश क्यों करता...👀🥺

devangkori.283614

shubh ratri

solankinavnit18gmail

ketlu sachu?

solankinavnit18gmail

🥀🌹🥀🌹

solankinavnit18gmail

navyajaiswal6866

shreeshah

hi

solankinavnit18gmail