Quotes by Baalak lakhani in Bitesapp read free

Baalak lakhani

Baalak lakhani Matrubharti Verified

@balaklakhani
(2.9k)

આમ તો તમને હવે પજવવા નું મન મારું રહ્યું નથી જતો રહીશ,
તમારી ખિલખિલાટ ભરી મહેફીલ માથી ઉઠી ને જતો રહીશ ,
રાત્રે ડાળ પર ખીલેલૂ પુષ્પ મુરજાઈ ને ખરી પડે તેમ જતો રહીશ ,
તને ઊબ આવેલા આ ચહેરા ને લઈ ના પડે પડછાયા નો પણ ભાસ ને જતો રહીશ,
તારી યાદો ના વંટોળ મા બેસી દૂર ઉડી જાત ને વેરણ કરી વીખરાઈ જતો રહીશ,
તારી આપેલી સારી નરસી યાદો ના પટારા ને લઈ જતો રહીશ
હવે તારા પછી કોઈ અન્ય ને હ્દય મહી કોઈ ને બેસવા નહીં આપું અનુમતિ એમ જતો રહીશ,,
આંખ માથી નીકળી જવા માંગતા અશ્રુ ને આંખો માં છુપાવી
તને હસાવી ને જતો રહીશ,
મારી જીતવાની ઈચ્છા ઓ ને ગળેટૂંપો આપી તારો વિજય ઘોષ કરી જતો રહીશ
મારા શબ્દો ના સાગર ને મૌન ની સરિતા મા ડૂબાડી ઈ વહેણમાં મા તણાઈ ને જતો રહીશ



બાલક ❤️💕
20/11/2024

Read More

तेरी मर्जी से ढल जाऊं हर बार ये मुमकिन नहीं,

मेरा भी खुद का वजूद है में कोई आइना नही.!

मैखाने मे चर्चा नशे का चल रहा था साकी

बालक गिलास अधूरा छोड़ उठ चले

उन महफ़िल को क्या पता ये मेरे

अधूरे इश्क जो जाम का नशा
तेरे होठों से चढ़े वोह मैखाने मे कहा

-Balak lakhani

Read More

જ્યારે તારા પત્ર ની રાહ હતી મને
ત્યારે બધા પંખી કબૂતર લાગ્યા,

બાલક ❤️ 💕

તારા કરેલા મેસેજ ના જવાબ ને
તારા જીવ ની અકળામણ વધે તે પહેલાં જવાબ આપી દવ તેટલો પ્રેમ જીરવી લેશે ને

બાલક ❤️ 💕

Read More

મજા તો એ છે કે હું જ્યારે જ્યારે તને યાદ કરું,
ત્યારે ત્યારે ત્યાં તું મને હજાર મહેસૂસ કરે.

બાલક ❤️ 💕