Quotes by Kajal Rathod...RV in Bitesapp read free

Kajal Rathod...RV

Kajal Rathod...RV Matrubharti Verified

@kajalrathod1098gmail.com7995
(103)

ભૂતકાળમાં અટવાયેલાને વર્તમાનની રાહ છે ગીતા,
જે થઈ રહ્યું છે એમાં ખુશ રહેવાની ચાહ છે ગીતા.
સતત ભેગું કરવાની લાલચમાં ફસાયેલા માનવીને,
અંતે તો એકલા જવાનું છે એ મંઝિલ દેખાડે છે ગીતા.
નષ્ટ થયું એ ક્યાં તમારું હતું જે રડી રહ્યા છો,
ગયું એ તમારુ હતું જ નહીં એ સ્વીકારની બાથ છે ગીતા. જે આજે તમારું છે એ કાલે બીજા કોઈનું હશે,
કશું જ સ્થાયી નથી એ પરિવર્તન સમજાવે છે ગીતા.
ના બળે છે ના પલળે છે ના આત્મા કોઈ થી મરે છે,
મૃત્યુનો ડર સાવ નાહકનો છે એ બળ આપે છે ગીતા.
મૃત્યુ એ અંત નહિ પરંતુ નવા જીવનની શરૂઆત છે,
ભગવાન જ આશરો એજ વિસામો આપે છે ગીતા.
શું સમજ્યા ગીતા શું છે??
કળીયુગમાં ભટકતા મનનો અવાજ છે ગીતા..
મનની ભાવનાને ઈશ્વરમાં અલોપ કરવાનો સાર છે ગીતા.
.RV👑


🙏 સર્વેને ગીતા જયંતી ની હાર્દિક શુભકામના🙏

Read More

માન્યું કે ન હતો આપણો જીવનભરનો સાથ, પણ આ થોડી યાદગાર પળો ભૂલી ના જતા,
માન્યું કે મળ્યા નથી ક્યારે વાસ્તવમાં, પણ વાતોની વળગણ ભૂલી ન જતા,
માન્યું કે હતી ઉતાવળ તમને જવાની, પણ ઘડીક વારનો વિસામો ભૂલી ન જતાં,
માન્યું કે હતી મંઝિલ અલગ બંનેની, પણ સાથેની સફર ભૂલી ન જતા,
માન્યું કે ન હતું કોઈ સગપણ આપણું છતાં, પણ આ સંબંધ ભૂલી ના જતાં... RV 👑

Read More

अरसा हो गया मिले हुए फिर भी यादें ताजा लगती है,
कोन कहता है कि ना मिलने से रिश्ते कमजोर हो जाते हैं,
मेरे दोस्तों को देख लो वो आज भी उतने ही खास है। ।RV👑

-Kajal Rathod...RV

Read More

શું પ્રમાણ આપું તમારા આ હસીન ચહેરાના નૂરને,
તમારી એક મુસ્કાન પર આ દિલ ધબકાર ચૂકી જાય છે... RV👑

-Kajal Rathod...RV

बहुत नाज था उसको अपने आप पर,
कि वह सबको खुश रखता था,
टुकड़े तो तब हुए दिल के उसके जब,
किसी का साथ चाहिए था और वह अकेला था...।।RV👑

-Kajal Rathod...RV

Read More

चाहता तो है वो हर किसी से बात करना,
वो खुद कितना बातूनी है उसे ए मालूम नहीं।
चाहता तो है वो हर किसी की मुस्कुराहट बनना,
ख़ुद की मुस्कान कितनी प्यारी है उसे मालूम नहीं है।
हर किसी में अच्छाई और सुंदरता खोजता रहता है,
वो खुद कितना बेमिसाल है उसे मालूम नहीं है।।।।RV👑

Read More

तुमसे जूदा हो कर क्या करूं?
दिखावे सा जी लूं या,
सच में मर जाऊं।।RV👑

-Kajal Rathod...RV

બસ આ એક વાત સમજાતી નથી....
જાવું એ મજબૂરી હતી કે આવવું એ મજાક!!! RV👑

-Kajal Rathod...RV