Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

bhavnabhatt154654

bhavnabhatt154654

Jighnasa solanki "JALPARI" ની પોસ્ટ્સ,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

jighnasasolanki210025

navyajaiswal6866

‘सिद्धांत’ किसे कहते हैं कि जो कभी भी असिद्धांतिक नहीं हो जाता। - दादा भगवान

अधिक जानकारी के लिए: https://dbf.adalaj.org/9WCNmYLw

#quoteoftheday #hindiqutoes #spiritualquote #spiritual #spiritualawakening #DadaBhagwanFoundation

dadabhagwan1150

થોડું તો અંતર રાખ તારું ને મારુ!
શેના મિજાજ ના રંગત બદલે છે!

પાણી છું હું દરેક આકાર લઈ લઈશ!
આમ મને માપવાના કિમિયા ના કર!

મૌનમાં જ સમર્પણનું અર્પણ કર્યું છે!
મને સંકેતમાં દોરવાનો રૂવાબ ન કર!

ઝરણાની જેમ વહેતી રહું છું તારામાં!
દરિયાની ખારાશ જીભ પર ના લાવ !

શબ્દોથી લખી બતાવવું જરૂરી થોડું છે !
આમ આંખોના પાણીને વહેતા ના કર!

વેદના આ બંધનથી બંધનમાં છૂટી જ છે!
આમ શ્વાસ સાથે રમવાના અખતરા ના કર!

palewaleawantikagmail.com200557

જીવન અને મરણ વચ્ચે ત્રાજવામાં તોલાય રહ્યો છું,
જુદાં જુદાં સમયે જુદાં જુદાં ભાવે વેચાઈ રહ્યો છું...

મનોજ નાવડીયા

manojnavadiya7402

city palace Udaipur

anjukumari4957gmail.com213516

Many Many Many Heartily Love & Thanks To All For Giving Me So Much Support.

Matrubharti Is The Best Apps For Readers And Writers I Ever Scene Love You All😻😻😻🫶🫶🫶🌹🌹Aisehi Apna Pyar Aur Suv Kamnai Dete Rahiye🙏

আমার বাঙালি পাঠকদের জন্য অনেক ভালোবাসা ও শুভেচ্ছা প্লিজ আপনারা এভাবেই সাথে থাকুন। আমি আরো আরো অনেক নতুন উপন্যাস ও গল্প আপনাদের উপহার দেবো 🙏

mandiraghosal.815552

સાચા સાથી કયારે પણ સાથ નથી છોડતા ભલેને કોઈ પણ પરિસ્થિતિ આવી જાય. માત્ર પોતાના ફાયદા માટે જ તમારી સાથે નાતો જોડ્યો હોઈ એ માત્ર મોટા મોટા સપના બતાવીને દુર થઈ જતા હોય છે. કોઈ સાથ આપે કે ન આપે સંઘર્ષ કરતાં રહો જીવનમાં 🙏

ajit3539

GOOD NIGHT EVERYONE
🌻😊

jighnasasolanki210025

આજ એ ડૂબ્યો છે તો નવી સવાર સીંચવા માટે
વાર એકાદ ચુક્યો છે, તો એ ફરી નિશાન વિંધવા માટે
નક્કર ઈરાદા ને તુ અવરોધોની બીક ના બતાવ ,
ખ્વાબથી હાથ છૂટયો છે , તો એ છલકતી ઈચ્છા ને ઝીલવા માટે ...

purohitasmita2gmail.com082936

Share

rakeshsolanki1054