The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
क्या हुआ हार गए इतनी जल्दी,
तुमने तो कहा था उचाईयों को छुओगे
मा बाप को सम्मान दिलाओगे
उनका कर्ज उतारोगे,
तो बस इतना ही हौसला था तुम में,
की दो बातों को दिल से लगाकर,
दो चार ठोकरे खाकर,
यूं खुदको छुपाकर बैठ गए जा कर,
माना कि तुमने यह भी सोच लिया होगा
ना हो सकेगा मुझसे जो वादा किया था
लेकिन क्या कभी सोचा है,
खुद ना खाकर कभी तुम्हे खिलाया होगा,
खुद नंगे पैर तुम्हे कंधे पर बिठाया होगा,
आँचल से ढककर तुम्हे, हर मुसीबत से बचाया होगा,
अपने सपनो को तुम्हारे आँखो में सजाया होगा,
चलो कोई बात नही ना कर सको उनके सपने पूरे,
तो बस चल देना साथ उनके,
हौसला ना हारना , उम्मीद ना छोड़ना,
ठोकरे खाकर ही तो मजबूत बनोगे
अपने माँ बाप का मान बढाओगे,
बूढ़ी आँखो का शान बन पाओगे,
Shweta✍️
ll પ્રક્ષાલન વિધિ ll
#ગુજરાતસમાચારના આજના ફ્રન્ટપૃષ્ઠ પર અંબાજી ખાતે હમણાં સંપન્ન થયેલો માઈ ભક્તોનો મેળાવડો "આરાસુરની અંબા માવડીનો મહામેળો" અને આ મેળામાં પદયાત્રી ભક્તોની ચરણરજ માતાજીએ માથે ચડાવી સૌ યાત્રિકોને આશીર્વાદ આપ્યા...🌺
બીજી બાજુ અખબારના છાપનારા લોકોને "રજ " એટલે "ગંદકી" સમજતા લોકોની બુદ્ધિની મને દયા આવે છે.
"પ્રક્ષાલન" શબ્દનો અર્થ થાય છે,પાપીઓના પગ વડે ખરતી રજ થી ગંદી થયેલી ભૂમિ સફાઈ કરી સ્વચ્છ કરવાની વિધિ.
સફાઈ કરવી જોઇએ એનો વિરોધ નથી પરંતુ કોઈની ભાવનાને ઠેસ મારવી એ મારે મન પાપ છે.આવા હીન શબ્દ વાપરી માતાજીના ભક્તોની આ અખબારના છાપનારે રીતસર ઠેકડી ઉડાડી છે.
પદયાત્રીના ચરણ માતાજીની પાવન ભૂમિ પર જતાં ઘસાઈને ઉજળા થયેલાને આ છાપાવાળા શું પાપી સમજે છે? જે છડેચોક આવા શબ્દ પ્રયોગ કરે છે?
બીબાઢાળ અભણ લોકોને "એડિટર" બનાવવાથી એનું પરિણામ આ જ હોય.એટલે જ ભાષાકીય ક્ષતિ,જોડણી,વાક્ય રચના, સાહિત્યના તમામ પ્રકારના ચોકઠામાં ફીટ બેસે તેવા કર્મીઓની ભરતી કરવી જોઈએ.
અપેક્ષા રાખું કે હવે પછી આવા શબ્દ પ્રયોગ દરેક અખબાર કે પત્રકાર મિત્રો ના કરે તેવી વિનંતી.
- વાત્સલ્ય
મને એટલી ખબર છે.. આયખું મારા પાછળ ઢાળનાર એક સતી નારી મારા ઘરે મારી રાહ જોઈ દરરોજ બેસે છે.. જયા સુધી હું ઘરે સુરક્ષિત ન પહોંચું, અને થોડો લેટ થાઉં તો ચીંતા જતાવી ફોન આવે કેમ આવવામાં મોડું થયું... આથી ઈશ્વર ની બીજી કઈ અસીમ કૃપા હોય?? જે એક ને પુરતો ન્યાય આપી શકે તે જગત સાથે ક્યારેય અન્યાય ન કરે. બાકી તો જગતની સોચ..કોણ પહોચી શકે તેને
........#_krishna 💞......
अजीब सी आदत है अपनी,
नफरत हो या मोहब्बत बड़ी शिद्दत से करते हैं।😉
એક થી એક ચડિયાતી કાયા ઘડી ઈશ્વરે પણ મન નોખા, દયા કરૂણા પ્રેમ ક્ષમા નીર્વીભીમાન અને સદાય પ્રસન્ન રહેનાર પાસે થીજ તમને કંઈક એવું પ્રાપ્ત થશે જે તમને તૃપ્ત કરશે.
કંઈક વીશેષ મળશે.. બાકી તો કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા. હું કેવો કેવી..મોજ શોખ આનંદ થાક અને અંતે નીરાશા..સાપડશે..
ચીર શાંતિ માટે...તો કોઈ દીવ્ય પુરુષ ને શરણે જાઓ..ઠગ ધુતારા બાવા ઢોગી પાખંડી પાસે નહીં..તત પુરુષ પાસે...
#લાગણીઓની સફરે
સેજલ રાવલ
ईश्वर ने जब सृष्टि को रचा
किसी भी चीज़ को
रंग से ख़ाली न रखा
छोड़ दिया बस पानी
बेरंग
बेस्वाद ।
इस ज़्यादती पर
बहुत रोया पानी ।
पानी घुल रहा था अपनी उदासियों में
और उदासियां घुल रही थीं
सृष्टि में ।
कहां पता था पानी को
वो हर रंग में घुल जाएगा
हर तिश्नगी बुझाएगा ।
कि अकल्पित रहेगा
जीवन उसके बिना ।
सृष्टि बननी थी, बनी
मैं बनी
तुम बने
फिर हम मिले ...
मुझे तुम भी
पानी जैसे ही लगे ।।
~गुंजन
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.