Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ -૩ publish on date 04/12/2017. Author - Ravi Gohel

ravigohel1912

sdbodar

sdbodar

umeshdonga

"માઈક્રો-ફિક્શન #1", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

jignesh009

શું આવ્યું ને શું આવશે..... કોણ હતુ ને કોણ રહેશે....... જે અહીં છે તે અત્યારે જ છે.....જે કાલ હતુ તે કોઈ નુ નથી...... સાહેબ જીદંગી છે તો પળે પળ નો હિસાબ રાખી માણી લેજો.... જીવી લેજો.... આ પળ એજ તમારૂ ભુત ભવિષ્ય અને વતૅમાન છે.

parthlakhani

તું દરીયો છે તો મારું નામ ઝાંકળ છે એ જાણી લે ;;;
નદીની જેમ દોડીને તને મળવા નહી આવું । । ।

jignesh009

sdbodar

jagrutirathod

Read part - 2 on Date 11-Dec. "ફેસબુકની ફોરમ" - Author - Ravi Gohel

ravigohel1912

कई लोग आज भी लाईक करते है।

ravigohel1912

sdbodar

શ્રી કુષ્ણ વાસુદેવ યાદવ from ગોકુળ... how cute this pic. na... શેઠ હોય તો મારો સાવરીયા જેવો હિસાબ એવો કયૉ કે તારે આગળ આવેલી ફળ વેચનાર ને ચાર દાણા અનાજ આપી કરોડો નો ખજાનો આપી દિધો. સુદામાજી ની નાની ભેટ સ્વીકારી જીવન સુધારી દિધુ. મિરાબાઈ ના વિષ ના પ્યાલા નુ અમુત બનાવી દિધુ એ ત્યારે જ બને જયારે એ વિષ ને મિરાબાઈ હવે તો તુ જાણે ગોપાલ એમ કહી તમારૂ ચરણામૃત સમજી પિવે ત્યારે જ બને. જયાં કઈ માંગવાની ઈચ્છા ના થાય એ પ્રેમ શ્રેષ્ઠ છે.

parthlakhani

જીંદાદિલ વ્યક્તિત્વ ની એ ઓળખ હોય છે કે એ લોકો ના દિલો પર રાજ કરતી હોય છે.

parthlakhani

sdbodar

sdbodar

"ઝાંખળ ના ટીંપા થી ભીંજાતી રેત, સમુદ્ર ને કયાં નડવા ની છે જ."

harshika

umeshdonga

જ્યા જ્યા નજર મારી પડે. યાદી ભરી ત્યા આપની.

brrakholiya

"તુ તલવાર ની ધાર કાઢ,હું પેન્સિલ છોલુ છુ"

harshika

sdbodar

sdbodar