Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

madni007gmail.commadni007

happy New year all friends

anildholiya231142

seharsehar125526

happy New year
jay mataji

dabhidharmendra235620

dhruwgosai074351

પરસ્પર પ્રેમની પ્રતિતિ કરાવતું, નૂતનવર્ષ !
ઈર્ષા, દ્વેષ, વેરભાવ દૂર કરતું, નૂતનવર્ષ!
દુઃખમાં હિંમત આપતું, નૂતનવર્ષ!
હકારાત્મક વિચારો વહાવતુ, નૂતનવર્ષ!
જીવન સોળે કળાએ શણગારતુ, નૂતનવર્ષ!
ડૉ.સેજલ દેસાઈ ?

drsejaldesaigmailcom

सभीको नववर्ष की हार्दिक शुभकामनाएं,
यह साल आपके जीवन में सुख, समृद्धि,
सुख-शांति, सौहार्द एवं अपार खुशियों से भरा रहे।
|| शुभ प्रभात || जय माताजी ||

upendrasinhzala142751

happy new year friends

aasasaaaass

# પોતાનાપણુ....

મારો સાંઈ કહે છે કે મારી એ લોકો પ્રતીક્ષા કરે છે કે જે લોકો મને પોતાનો નથી માનતા....

કેમકે,

જે લોકો મને પોતાનો માને છે એ લોકો તો તરત જ દોડી આવે છે મારી પાસે ને હક પણ જતાવે પોતાનો માનીને....

#સાંઈ સુમિરન....

simranmis33gmail.com14470

આમજ સદા સાથ આપતા રહો...

?????????

rohit123

માતૃભારતી પરિવાર ના સર્વે સભ્યો ને નવા વર્ષ
ની હૃદય પૂર્વક શુભેચ્છા...

સાલ મુબારક ....

હેપ્પી ન્યુયર ....

ravikhatri

*Wishing* *a* *very*
? *Happy* *New* *year* ?
*You* *and*
? *your* *family* ?

From : G2 Gohil & Family

gohiljitu

Happy New Year!

I wish, this world to be free from plight;
May tomorrow's sun bring us delight…!
We all get rid of the hatred in mind,
And fill our heart with bliss that bind(s)...!

I wish, this world to be free from terror;
May tomorrow's sun bring love, sans error...!
No borders there be that limit our heart,
From loving each other and keeping apart…!

I wish, this word to be filled with light;
May tomorrow's sun be surely bright…!
To drive out agnosy* that exists all kind,
And give us knowledge to soothe our mind…!

I wish, my wishes come true, my dear!
With this, I wish, 'A Happy New Year'!
(*Agnosy is another word for ignorance)

©️Devanshu Patel

devdip

Happy new year to all...

krishuketugmailcom

last rangoli of the year... happy new year to all m6 mb frdz...

divangi

maakrupaa

સાલ મુબારક..!!

hardikchande01gmail.com08

ઘણ રે બોલે ને

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો... જી:
બંધુડો બોલે ને ભેનડ સાંભળે હો... જી.

એ જી સાંભળે વેદનાની વાત - 
વેણે રે વેણે સત-ફૂલડાં ઝરે હો... જી

બહુ દિન ઘદી રે તલવાર,
ઘદી કાંઈ તોપું નેમનવાર;
પાંચ-સાત શૂરાના જયકાર
કાજ ખૂબ ખેલાણા સંહારઃ

હો એરણ બ્હેની! - ઘણ રે બોલે ને(૨)

પોકારે પૃથ્વીના કણ કણ કારમાં હો... જી:
પોકારે પાણીડાં પારાવરનાં હો...જી.

જળ-થળ પોકારે થરથરી:
કબરુંની જગ્યા રહી નવ જરી; 
ભીંસોભીંસ ખાંભીઉં ખૂબ ભરી;
હાય, તોય તોપું રહી નવ ચરી:

હો એરણ બ્હેની! - ઘણ રે બોલે ને(૩)

ભઠ્ઠીયું જલે રે બળતા પ્હોરની હો... જી
ધમણ્યું ધમે રે ધખતા પ્હોરની હો... જી

ખન ખન અંગારે ઓરણા,
કસબી ને કારીગર ભરખાણા;
ક્રોડ નર જીવંતા બફાણા -
તોય પૂરા રોટા નવ શેકાણા:

હો એરણ બ્હેની! - ઘણ રે બોલે ને(૪)

હથોડા પડે રે આજ જેના હાથના હો... જી:
તનડાં તૂટે રે આજ જેની કાયનાં હો...જી.

સોઈ નર હાંફીને આજ ઊભો,
ઘતદામાં ઘડે એક મનસૂબો:
બાળ મારાં માગે અન્ન કેરી દેગ;
દેવે કોણ, દાંતરડું કે તેગ?

હો એરણ બ્હેની! ઘણ રે બોલે ને

આજુથી નવેલાં ઘડતર માંડ્યાં હો... જી
ખડગખાંડાને કણ કણ ખાંડવા હો....જી

ખાંડી ખાંડી ઘડો હળ કેરાં સાજ!
ઝીણી રૂડી દાંતરડીનાં રાજ
આજ ખંડ ખંડમાં મંડાય,
એણી પેરે આપણ તેડાં થાય:

હો એરણ બ્હેની! ઘણ રે બોલે ને

ઘડો હો બાળક કેરાં ઘોડિયાં હો...જી
ઘડો હો વિલાયત નારના ઢોલિયા હો...જી.

ભાઈ મારા! ગાળીને તોપગોળા,
ઘડો સુઈ મોચીના સંચ બ્હોળા;
ઘડો રાંક રેંટુડાની આરો,
ઘડો દેવ તંબૂરાના તારો:

હો એરણ બ્હેની! ઘણ રે બોલે ને

ભાંગો, હો ભાંગો રથ રણ જોધના હો...જી:
પવળડાં ઘડો, હો છોરુડાંના દૂધના હો...જી

ભાઈ મારા લુવારી! ભડ ર્-હેજે,
આજ છેલ્લી વેળાએ ઘાવ દે જે,
ઘયે ઘાયે સંભાર્યે ઘટડામાં
ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં :

હો એરણ બ્હેની! ઘણ રે બોલે ને

vatsarajkrutarthgmail.com

अपनी ख़ुशी के साथ साथ दूसरे की ख़ुशी का ख्याल रखेगे तभी समजना सच्ची दीवाली आ गयी।
दीवाली की हार्दिक शुभकामनाएँ ❤❤❤❤❤❤

richamodi161635

j.bpatel232945

j.bpatel232945