Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

seharsehar125526

એ...હાલો મીઠાઈ ખાવા પછી કહેતા નઈ કે કીધું નહોતું.

dineshparmarsagargma

ધીણોધર ડુંગર નો સુર્યાસ્ત

naranjijadeja7114

શરીરનો કયારેય ભરોસો નહી કયારે કોઇની તબિયત બગડે તે કહી શકાય નહીં ઘણીવાર ઉંમરવાળી વ્યક્તિઓની રાત્રે પણ તબિયત બગડી જાયછે જેમ કે અંધારામાં પડી જવાથી, હાર્ટ એટેક આવવો, અચાનક કોઇ ગંભીર બિમારી થવી જેવી કે શ્ર્વાસ ચડવો, બેભાન થઈ જવું...
ત્યારે તેમને હોસ્પીટલે લઇ જવા કોઇ જ રાત્રીના વાહન મળતું નથી.
કદાચ કોઇ અમીર પરિવાર હોય તો તેમના ઘરે ગાડી હોય શકે છે પણ જેની પાસે એક સાયકલ પણ નથી તે હોસ્પીટલે કેવી રીતે પહોંચશે! તે પણ રાતના સમયે !
તો સુરત શહેરના એક ગામના આ ભાઇ રાત્રીના દસ થી સવારે પાંચ વાગ્યાની સુધી પોતાની ઇકકો ગાડીમાં દરદીને મફત હોસ્પીટલે પહોંચાડવાની સેવા આપે છે.
તો શું આ ભાઇ શાબાશીને લાયક નથી! જરુર છે શાબાશીને લાયક.
કારણકે તેમના દિલમાં રામ વસે છે કોઇની સેવા કરવી અથવા કોઇની તકલીફમાં કામ આવવું એજ તેમનો મંત્ર હશે.
અડધી રાત્રે ફોન મારશો તો પણ તમારા ઘરે હાજર થશે પણ હા જો તમે તેમની નજીકમાં જ રહેતા હો તો...
બાકી કોઇ સુરતથી અમદાવાદ નો આવે સમજયા કે!
નજીકવાળાને જ લાભ મળે.
અભિનંદન તમને..
ને મારા તરફથી એક લાઇક પણ...

harshadpatel194722

Uski yaadon ne pagal bana rakha hai...
Kahin mar naa jaaun isliye...kafan sila rakha hai...dafnane se pehle Dil nikal lena,..
Kahin woh naa dafan ho jaaye... Jiski yaad ko Dil mein chupa rakha hai...aawarapan...sadab....

sadabahamad155701

9-નવેમ્બર-2018 પંચાંગ

સૂર્યોદય  : 6:19 am

ચંદ્રોદય  : 07:33 am

સૂર્યાસ્ત  : 5:47 pm

ચંદ્રાસ્ત  : 07:23 pm

સૂર્ય રાશિ : તુલા

ચંદ્ર રાશિ : વૃશ્ચિક

માસ   : માગશર

પક્ષ   : સુદ પક્ષ

પંચાંગ

વાર    : શુક્રવાર
તિથિ   : બીજ સમાપ્ત 09:20 pm ત્રીજ પ્રારંભ
નક્ષત્ર  : અનુરાધા સમાપ્ત 08:34 pm જ્યેષ્ઠા પ્રારંભ
યોગ   : શોભન સમાપ્ત 03:17 pm અતિગંડ પ્રારંભ

કરણ   :

બાલવ 09:09 am 
કૌલવ 09:20 pm 
તૈતિલ 09:20 pm

શુભ સમય

અભિજિત મુહુર્ત  : 11:40 am – 12:26 pm
અમૃત કાલ     : 09:50 am – 11:29 am
આનંદાદિ યોગ  : 08:34 pm ચર

અશુભ સમય

રાહુ કાળ  : 11:10 am – 12:27 pm
યમગંડ   : 3:00 pm – 4:17 pm
વર્જ્ય  : None
ગુલિક   : 8:36 am – 9:53 am
દુર્મુહુર્ત   : 1. 09:22 am – 10:03 am 
2. 12:47 pm – 01:28 pm AP

ap031296

dineshahir192517

"જિંદગી માં એક બીજા ને સમજવાનો પ્રયત્ન કરીએ...."
"પારખવાનો નહીં..."
"હૃદયના દરવાજા ત્યાં જ ખુલે છે..,
જયાં લાગણીઓ એકબીજાનાં સ્વાગતમાં ઉભી હોય છે...!!"

dineshpal1311gmail.com153

harshadbambhaniya184155

rohitajoshi

એક week માં 109 download થઇ ચુકી છે,મારી પ્રથમ કોશિશ,આધ્યાત્મિક જીવન પર લખાયેલ વાર્તા.

વાંચન કર્યું હોય એવા મિત્રો ને,આભાર ક્યાંક શબ્દો માં કચાસ રહી ગઈ હોય તો માફી ચાહું છું.???

dineshparmarsagargma

seharsehar125526

nikunjgohel224256

जुदा हुए नौ साल हो गए पर रीना आज भी मै तुम्हें याद करता हूँ।

a1b2c3

હાય, માતૃભારતી પર આ વાર્તા 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા...' વાંચો
https://www.matrubharti.com/book/19861377/

daksheshinamdardil