Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

"one should become intelligent rather than brilliant."

desaikishan

sdbodar

sdbodar

sdbodar

"about silent love" ના તુ કાઈ બોલ ના હુ કાઈ બોલુ... ના હુ ઈજહાર કરૂ ના તુ ઈનકાર કર... ના તુ કોઈ અપેક્ષા રાખ ના હુ કોઈ અપેક્ષા રાખુ... ના હુ રાહ જોવ ના તુ રાહ જુએ... બસ તારી ખુશી એજ મારો પ્રેમ...

parthlakhani

right

zebapraveen01

"ગુમનામ રિશ્તા", read it on Matrubharti :
https://www.matrubharti.com
Read unlimited stories, poems, articles in Indian languages for FREE!

devoza

look at this man that's called "apple baba" તેમના હાથમાં કોઈ આઈ પેડ ટેબલેટ નથી પણ અરીસો છે. આભાષી વ્યક્તિત્વ માં અને વાસ્તવિક વ્યક્તિત્વ માં આટલો જ ફરક છે. તેની સમક્ષ ચિંતન રૂપી અરીસો મુકો એટલે તેનુ અસલી સ્વરૂપ દેખાશે. કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે આપણી અંદર શું છે એ જોવા કરતાં બિજા શું કહશે એની મથામણ ચાલતી હોય છે.

parthlakhani

sdbodar

એક નજર તારી જલક ની શું મળી જીદંગી થંભી ગઈ.... એક નજર તારી શું ઉઠી દુઆ બની ગઈ.... એક નજર તારી શું જુકી ઘાયલ થયુ આ દિલ....એક નજર તારી શું પડી ધબકતા હદય ને ગતિ મળી ગઈ... એક નજર તારી સમાય ગઈ મારી રૂહ માં.... બસ આ એક નજર ને કાયમ રાખજે જે મારા શ્ર્વાસ ની માળા બની ગઈ...

parthlakhani

how sad... read and give reply please...

srujan

sdbodar

sdbodar

love. the journey

vanrajsinh

sdbodar

sdbodar

sdbodar

angleshah

angleshah