Quotes by Dabhi Dharmendra in Bitesapp read free

Dabhi Dharmendra

Dabhi Dharmendra

@dabhidharmendra235620


ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ
.......ઝવેરચંદ મેઘાણી દ્વારા જે ગામમાં રહીને કવિતા નવલકથા ચારણી સાહિત્યની રચના થઈ તે જ ગામની
મુલાકાત રાણપુર.

Read More

ના રાજ જોઇએ,
ના તાજ જોઈએ,

માણસ ને માણસ સાથે
શોભે એવો મિજાજ જોઈએ.

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું!

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું!

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હુંય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ પંથ ભૂલ્યાને?
આપમેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.

Read More

રોજે રોજ મોજે મોજ......

simple living high thinking

પાત્ર પાત્રમાં ફેર હોય છે
મારા સાહેબ ગાય ઘાસ
ખાય તો પણ દૂધ આપે અને
સાપ દૂધ પીવે તો પણ ઝેર જ આપે.

મળી માતૃભાષા મને ગુજરાતી
મળી માતૃભાષા મને ગુજરાતી.... ઉમાશંકર જોશી

happy New year
jay mataji

સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....

શુભ દિવાળી
નૂતન વર્ષાભિનંદન
DRDABHI & FAMILY

Read More