Quotes by Himanshu Patel in Bitesapp read free

Himanshu Patel

Himanshu Patel

@him1908.


જ્યારે એ ઝૂકાવી દે પાંપણો કંઈ પણ કીધાં વગર
પછી તો કોણ જાય પાછું પ્રેમ રસ પીધાં વગર....

-Himanshu Patel

નીચે રાખ ને ઉપર ધૂમાડો
બસ એજ આ કાયાનો સરવાળો....
- હિમાંશુ

અલવિદા ખલીલ સાહેબ..... ગુજરાતીસાહિત્યને ન પૂરાય તેવી ખોટ 🙏

પ્રેમની અભિવ્યક્તિની કંઈ કેટલીયે રીત છે સજન
દેહ થી દેહ મળે જરૂરી નથી......-H.M.Patel

જ્યારે માં - બાપ સાથે બેસીને રોમેન્ટિક મૂવી જોવામાં શરમ આવે ત્યારે સમજવું આપને યુવાન થઈ ગયાં...😊

પ્રકાશપર્વ દિવાળીની શુભકામનાઓ મિત્રો...🙏

તમારું કે મારું ક્યાં ધાર્યું હોય છે,
મોત તો કાયમ અણધાર્યું જ હોય છે.
- અલવિદા સંગીત બેલડી મહેશ - નરેશ કુમાર

Read More

ગુજરાતનાં અને વિશ્વનાં કોઈપણ ખૂણે વસતાં મારા ગુજરાતી ભાઈબંધુઓને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ......

Read More