Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

કાના ને તો રાધા જ ગમતી હતી બાકી રુપાળી તો ગોપીઓ પણ હતી..

khyatiparmar

ઈક લબ્ઝે મુહબ્બતકા અદના યે ફસાના હૈ
સીમ્ટે તો દિલે આશિક, ફૈલે તો ઝમાના હૈ
યા વો થા ખફા હમસે, યા હમથે ખફા ઉન્સે
કલ ઉન્કા ઝમાના થા, આજ અપના ઝમાના હૈ. ....જિગર મુરાદાબાદી....

tejpal

રાવણ......

kinjalpandya83.kp

iteshitesh

જીદંગી નુ ગણીત કેવુ ઈશ્વરે બનાવ્યું જયારે જીદંગી ની શરૂઆત કરો ત્યારે પણ શુન્યથી જ થાય છે અને જીદંગી નો અંત પણ શુન્યથી થાય છે આખો દાખલોજીદંગીનો ગણ્યા પછી સમજાય કે રકમ જ ખોટી છે.છેલ્લે કાઈ વધતું નથી. આપણે પ્રેમ, પ્રતિષ્ઠા, પૈસા, કે લોક ચાહના માટે અધિરા બની હાડમારી ભરી જીદંગી જીવીને પણ અંતે તો નસીબ ની રેખાઓ ને ભેખ નથી મારી શકતા. એક જટકે જીદંગી બધુ હતુ નોતુ કરી નાખે છે. એના કરતાં થોડા માં ઝાઝું જીવી લેવું, સંતોષ ને સાથી બનાવી લેવો, જે લોકો તમને અને તમે જેને ચાહો છો તેને પ્રેમથી જીવી જજો શુન્ય થઈ ને.

parthlakhani

*ज़रा छू लु तुमको....के मुझको यकीं आ जाये.....!!*
*
लोग कहते है....मुझे साये से मोहब्बत है.....!!*

jatiin007

સંતોષ સારી વાત છે, પણ અસંતોષ નહિ હોય તો પ઼વ્રુતી જ થંભી જસે.

vipulpansuriya

એકલો જયારે હું થઇ જાવુ છું
જાત ને ઘણું કહી જાવુ છું

દોડતો દોટ મુકીને છતાં કાયમ
પાછળ જ કેમ રહી જાવુ છું..

હસી ને જીવતો આવ્યો છું
છતાં કેમ એકલો રડી જાવુ છું

વગર ટેકે ચાલતા શીખ્યો છું
તો પણ ના જાણે કેમ પડી જાવુ છું

શોધવા મથતો જયારે પણ સહારો
હું હમેશા મુજ ને જ મળી જાવુ છું

એકલો જયારે હું થઇ જાવુ છું
જાત ને ઘણું કહી જાવુ છું.

kavi123

umeshdonga

umeshdonga

umeshdonga

umeshdonga

umeshdonga

umeshdonga

One of the thing I observed from my first trekking experience is, there are no proper supports to hold or step your legs safe. You have to make your own way either up or down. One thing you should be aware is not looking up in your ascent and down in your descent. One step at a time even in one's life.

oliver

iteshitesh