Quotes by Suresh Umaraliya in Bitesapp read free

Suresh Umaraliya

Suresh Umaraliya

@sureshumaraliya202340


કોઈ પુછે છે મને મિત્ર એટલે શું ?
મે કહ્યુ એવો સબંધ જેમાં કદી
તિરાડ નથી પડતી.

કોઈ પુછે છે મને સબંધ એટલે શું?
મે કહ્યુ એવો પ્રેમ જેમાં કોઈ ગેરસમજ
ને સ્થાન નથી

કોઈ પુછે છે મને પ્રેમ એટલે શું?
મે કહ્યુ કે જીવન ની એવી રચના
કે જેમા ડુબીશ તો તરી જવાશે.

અને કોઈ પુછે છે મને જીંદગી એટલે શું?
મે કહ્યુ કે સાચા મિત્રો,સાચો સબંધ અને
નિઅઃસ્વાથૅ પ્રેમ એટલે જ જીંદગી.

Read More

Happy Children's Day

નઝર હમારી નજર તુમ્હારી
નઝરને દિલકિ નઝર ઉતારી
નઝરને દેખા નઝરકો એસે
કી
નઝર ના લગે ઇસ દોસ્તી કો હમારી

Read More