Quotes by ગિરીશ પરમાર in Bitesapp read free

ગિરીશ પરમાર

ગિરીશ પરમાર

@krutikruti46493gmailcom4128
(43)

Check out this post on Hike Messenger https://hike.li/UBVMsNUvxT

સંગીત ની સહાય થી જીવન માં રસ વધે છે,
જીવન જીવવું સરળ અને સહજ બની જાય.

Get daily quotes and facts only on hike https://hike.li/U1IPobrLPR

સુ પ્રભાત ..શુભ સોમવાર...ૐ

ઓ હૃદય...!!! તેં પણ ભલા ,

કેવો ફસાવ્યો છે મને ,

જે નથી મારા એનો ,

જ બનાવ્યો છે મને...!!!

કોઈપણ બાબતનું એટલું બધુ એનાલિસીસ

ના કરવું કે મગજનું પેરાલિસીસ થઈ જાય,

ઈશ્વરે જીંદગી ' માણવા ' માટે આપી છે

' અંત આણવા ' માટે નહિ....!!!

Read More

સ્મશાન ની બહાર લખેલું સુંદર સત્ય....

અંદર સુતેલા દરેકને એ ભ્રમ હતો કે મારા વગર આ દુનિયા ચાલશે જ નહિ....!!!!

Read More