Quotes by Miraya Pandya in Bitesapp read free

Miraya Pandya

Miraya Pandya

@mirayapandyagmailcom


Good morning ?

"समय" "सेहत" और "संबंध"
इन तीनों पर कीमत का लेबल नहीं लगा होता है
परंतु इसका अहसास इनको "खोने" के बाद चलता है...!!
GooD MorNinG

Read More

ચોમાસાને કાગળ લખ એ સમજી જાશે..
ના ફાવે તો ઝાકળ લખ, એ સમજી જાશે...

અડખે - પડખે લાંબા - ટુંકા મીંડા દોરી,
એની નીચે વાદળ લખ, એ સમજી જાશે...

એકાદ - બે સર્પાકારી લીટી દોરી,
એમાં વચ્ચે ખળખળ લખ એ સમજી જાશે...

તીર જેવું દોરી એનો છેડો તું લંબાવ,
હળવેથી હળ લખ એ સમજી જાશે...

જેવી ફાવે એવી તું બે આંખ ચિતરજે..
પાંપણ નીચે જળ લખ એ સમજી જાશે...

અગન ઓકતા આભમાં પંખી જેવી બે લીટી તાણ...
એની નીચે ચાતક લખ એ સમજી જાશે...

ચોમાસાને કાગળ લખ
એ સમજી જાશે...!!

~ ભગવતીકુમાર શર્મા

Read More

?

Happy world environment day.

પાણી બચાવો. મેસેજ શેયર કરો ?

સુપ્રભાત ?

Amitabh Bachchan reciting poem?

epost thumb

તારી વાતોની પડી આદત મને
ક્યાં ગમે છે અન્ય ઈબાદત મને

નામ મારુ રોજ તારા હોઠ પર
એથી રુડી હોય શું રાહત મને ?

તું કરે, પરિણામ આવે શક્ય છે
ના ઝુકાવે કોઈ ખુશામત મને

ના મળ્યું મુજમાં કે આ સંસારમાં
આપી ગઈ જે તારી આ સંગત મને

જે દિવસથી તેં દીધો અણસાર છે
સ્હેજ પણ ક્યાં છે હવે ધરપત મને?

- અજ્ઞાત

Read More