Quotes by DILIP SHIKHALIYA in Bitesapp read free

DILIP SHIKHALIYA

DILIP SHIKHALIYA

@dilipshikhaliya124106


*સંબંધ માત્ર સુખ દુઃખમાં*
*સાથ આપવા માટે જ નથી હોતો,*
*સંબંધ તો એ છે જે પોતાના*
*હોવાનો અહેસાસ આપે...!*

*ઘણી વાર તબિયત દવા લેવાથી નઈ પણ,* *હાલ પૂછવાથી પણ ઠીક થઈ જાય છે!*

Read More