Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

umeshdonga

માણસનો હસતો ચહેરો દુનિયાની
કોઈ પણ મુસીબતને હરાવી શકે છે.

#Smile

avinashparmar224012

चलो फिर से हौले से मुस्कुराते हैं.. बिना माचिस के ही लोगों को जलाते हैं

#Smile

ravimish062917

Dear જીવનના દુઃખ, હવે Divorce લઇ લે ભાઈ!!

#Smile

ravimish062917

navyajaiswal6866

gautam0218

gautam0218

करना सकोगे कोई वादा
तो कोई बात नहीं........
खा न सकोगे कोई कसम
फिर भी कोई बात नहीं.......
अरे आपका दिल ही तो चाहिए हमें
आपकी सारी जायदाद तो नहीं

गजेन्द्र

kudmate.gaju78gmail.com202313

बहुत लिखा मैंने
जब कुछ नहीं लिखा।

ruchidixit324gmail.com8469

Share

rakeshsolanki1054

શીર્ષક: સ્વાદિષ્ટ કચ્છી દાબેલી

કચ્છી દાબેલી, સ્વાદ અદભૂત,
ખાઈને થાય મન સંતુષ્ટ.

મસાલાદાર બટાકાનું મિશ્રણ,
સેવ, ડુંગળી, લીંબુનો સ્વાદ અપાર.

કોથમીર, ચટણીનો તડકા,
દાબેલી ખાઈને થાય દિલ ખુશખુશાલ.

ગરમ ગરમ દાબેલી, ચા સાથે ખાઓ,
આ સ્વાદનો આનંદ ક્યાંય નહીં મળે.

કચ્છની શાન, દાબેલીનું નામ,
જે ખાય એના થાય બધા કામ.

દૂર દૂર ગુજરાતમાં, દાબેલી ખ્યાતિ,
ખાનારા બધા થાય છે, તેના ગુણગાન ગાતા.

તો આજે જ ચાખો, કચ્છી દાબેલીનો સ્વાદ,
અને ખુશીઓ ભરી દો, તમારા જીવનમાં સદા.

અજ્ઞાત

naranjijadeja7114

BLOG

rajnijoshi8512gmailc

સાદગી સરળતા બધાને ગમે,
ખુદનામા શોધતાં કેમ ના મળે,
રાખે મનમા થોડીક મોકળાશ,
હળવાશે મનનો સરળ ભાવ મળે..

મનોજ નાવડીયા

manojnavadiya7402

આ મેસેજમા બહુ ઉંડાણ છે

naranjijadeja7114

bhavnabhatt154654

bhavnabhatt154654