Quotes by Mukesh Dhama Gadhavi in Bitesapp read free

Mukesh Dhama Gadhavi

Mukesh Dhama Gadhavi Matrubharti Verified

@mukeshdhama1620
(85)

https://www.matrubharti.com/book/19968435/a-list-of-journeys-as-a-teacher
બવ અદ્ભુત પ્રવાસ ની યાદી છે મિત્રો...
જરૂર વાંચજો અને કૉમેન્ટ કરવા નુ ભૂલતા નહિ...♥️🙏🏻

Read More

આથમતો સુરજ પણ એક નવી સવારની આશ લઈને આવે છે. 💐💐💐
નવા દિવસનો સૂર્યોદય તમારા જીવનના તમામ અંધકારમય પળ અને‌ સ્મરણોને પોતાનામાં સમાવી તમને નવી ઉર્જા પ્રદાન કરે એવી અભિલાષા...અને નવા વર્ષની શુભકામનાઓ..
આપ સર્વેને *મુકેશ ધમાં* અને તેમના પરિવાર તરફથી નવા વર્ષના રામ રામ જય માતાજી...જય શ્રી કૃષ્ણ...🙏💐💐
નુતનવર્ષાભિનંદન

Read More

*જીવનમાં એવા વ્યક્તિ..*
*બહુ ઓછા મળે છે સાહેબ,*
*જે તમને તમારા કરતા પણ*
*વધારે સાચવે છે..!*

🌻🌹 જય માં મોગલ 🌹🌻
🙏Good morning🙏
🦚Jay Shree Krishna🦚
🙏 જય દ્વારકાધીશ 🙏

Read More

*વખાણ કરનાર તમારી #સ્થિતિ જુવે છે...જ્યારે ચિંતા કરનાર તમારી #પરિસ્થિતિ જુવે છે..."🎉🙏🏻

https://youtu.be/n1NUxcNktn8?si=lKkBop8ofsxa6oN2

મિત્રો સાવ દેશી નવરાત્રી માં માતાજી ના કાલા વાલા ની કોશિશ કરી...
તમારી પ્રત્યુતર જરૂર આપજો એવી અપેક્ષા...
જય માતાજી...

Read More

કે સંબંધ મા સૌથી મોટી ભેટ...#સમય ની હોઈ છે સાહેબ...
જે બધા પાસે નથી હોતો...

*किसी ने मुझसे पूछा...?*

*कुछ लोग आपको*

*पसंद क्यों नही करते...!*

*मैंने हंसकर जवाब दिया...!*

*इंसान हूं*

*पैसा नही*

*जो सबको पसंद आ जाऊं...!!*

Read More

રેખાઓનું પણ પોતાનું, અસ્તિત્વ હોય છે...
કપાળ પર ચિંતા,
હથેળી પર ભાગ્ય....
જમીન પર ભાગલા અને
સંબંધોમાં તીરાડ....

Read More

*પૈસા કરતાં "પરવરીશ" મહત્વપૂર્ણ છે*............❗️

*સુવિધાઓ કરતા "સંસ્કારો" મહત્વપૂર્ણ છે*............❗️
*અને*
*સુંદરતા કરતાં "સ્વભાવ" મહત્વપૂર્ણ છે*............‼️
🕉️હર હર મહાદેવ 🕉️

Read More

આજ થી શરુ થતા પવિત્ર શ્રાવણ માસ ની બધા વ્હાલા મિત્રો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
https://www.instagram.com/reel/C-SBpmkhUAX/?igsh=MTEzMTlzczE0NXU1Zw==
થોડું નવું અને સાવ મારા અંદાજ અને અવાજ મા તો જરૂર એક વખત મુલાકાત કરજો આ પેજ..
મહાદેવ હર...

Read More