Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

gautam0218

જે તૂટે એ...
તો ખૂંચે જ...
કેમકે પરિવર્તન ક્યારેય...
સરળ કે ઓચિંતું નથી હોતું...
વિતે એ જ જાણે


કોઇ પરિવર્તન નથી
સંબંધો નું પુનરાવર્તન કરવાનું છે.
મારી તરફ થી કાંઇ તુટ્યું નથી
ખુંચે એવું તોડું એવો હું નિર્દય પણ નથી

મારી સમજણ શક્તિ અને આવડત મુજબ નાં તમામ પ્રયત્નો કર્યા છે, તમારી અપેક્ષા મુજબ નાં શું પ્રયત્નો કરવાં જોઇએ એ મને સમજાયું નહીં એટલે મારા પ્રયત્નો નિષ્ફળ જાય છે.

તમારી અપેક્ષા મુજબ નાં પ્રયત્નો કરવાં માટે તમારું માર્ગદર્શન જરુરી છે.તમારા લેખ વારંવાર શાંતિ થી વાંચું છું પણ અટવાઈ જાવ છું એટલે કોઇ ચોક્કસ તારણ ઉપર આવી શક્યો નથી.


મારી તમામ પ્રકાર ની તૈયારી છે માત્ર અને માત્ર તમારા માર્ગદર્શન ની જરુર છે અને એનાં માટે આપણી વચ્ચે વાર્તાલાપ થવો જરૂરી છે.

મહેરબાની કરીને અબોલા તોડી પ્રકાશ પાડો‌ મેડમ પ્લીઝ

chirag1768

હ્રદય સ્પર્શી કવિતા

chirag1768

💔इमरान 💔

imaranagariya1797

thank you so very much my all readers 😊

daverupalijanakraygmail.com234600

જિંદગી એવી વીતી કે જે કંઈ બોલવાનું હતું એ બોલી ના શક્યું!
અને બીજું એની ફીલિંગ જીવનમાં કયારેય સમજી જ ના શક્યું.!!
- वात्सल्य

savdanjimakwana3600

इस पर्युषण के अवसर पर जानते है प्रतिक्रमण का महत्त्व: https://dbf.adalaj.org/1NgsyitW

#Samvatsari #ParyushanParv #Pratikraman #Forgiveness #forgive #Trending #status #viral #DadaBhagwanFoundation

dadabhagwan1150

વેદના ની કલમે ❤️💓

palewaleawantikagmail.com200557

ન પૂછ મૌનની કિંમત
શબ્દોએ લીધો વિરામ
ને વિરમી ગયું યુધ્ધ…
-કામિની

kamini6601

સમજણ વગર માણસનું કેવું કર્મ,
જેમ આંખો હાજર હોય અંધકારમા.

મનોજ નાવડીયા

manojnavadiya7402

Dear reader,
I love you. And I hope you love yourself enough to leave anyone who breaks
your heart. Your heart was meant to be worshiped, not turned into a war zone.
I hope this book feels like a warm hug to you. I wrote this book for the ones
who feel everything too deeply.

kapil9994

दो क़श मुहब्बत के,
ओर जिंदगी धुआं धुआं हों गई...!!

🚬💔

kishorshrimali4376

प्लीज़ मुझे हारने मत देना।
ये मेरी नहीं तुम्हारी हार होगी।
मेने सब कुछ सोच कर रखा है।
एक बार बात कर लो हम से
सारा मसला सुलझ जाएगा।
प्लीज़ एक बार अनबलोक करो।

GOOD NIGHT
SWEET DREAMS
PLS FORGIVE ME
PLS TALK TO ME 🙏

chirag1768

just go behind madam

તમારો ગુસ્સો સહન કરતાં કરતાં હું ગુસ્સો કરવાનું જ ભુલી ગયો છું.

હું તમારો‌ ડાયલોગ રોજ યાદ કરું છું
" હું આવી જ છું જીદ્દી અને ગુસ્સા વાળી, પોષાય તો જ મારી સાથે વાત કરવાની I don't care, go to hell ""

હજું પણ ગુસ્સો સહન કરવાની ક્ષમતા ધરાવું છું

પ્લીઝ એક વાર વાત કરી લે હેતુ બકા.

chirag1768

खुशी और और आंसू.......

ritu5403