Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

મહેલો ની જરૂર હોય છે
માત્ર રેહવા માટે.. "દોસ્ત"
બાકી વસી જવા માટે તો કોઈ નું
ખોબા જેવડું દિલ જ કાફી છે..!!

🙂♥️

kishorshrimali4376

कुछ लड़के नहीं देखते
गालों का रंग,

उन्हें नहीं अपेक्षा होती
किसी शारीरिक सुन्दरता की
बस चहिए होता है
एक सुंदर मन।

वो नहीं चाहते चूमना
नर्म गुलाबी होंठों को
वो बस चाहते हैं
ता’उम्र हांथ पकड़कर चलना।

वो नहीं पसंद करते “तुम” लगाकर बोलना
“जी” लगाते हैं नाम के अंत में
वो कुछ लड़के पूर्णतः भिन्न होते हैं,
तथा कथित मर्द और उनकी मर्दानगी से
और वो उस पौरुष को दिखाने के
कतई पक्षधर नहीं होते,
उन्हें भली भांति मालूम होता है इसका परिणाम।

वो नहीं चाहते साथ बस बिस्तर पर
वो चाहते हैं एक दोस्त, एक समझने वाला
जिससे कह सकें हर वो बात
जिसे वो बस खुद से कहते आएं हैं आज तक।

वो नहीं दिखाते रौब जरा सा भी,
और तनिक भी हिचकिचाते नहीं
अगर सही करनी पड़े चुन्नट साड़ी की
और बनाते हैं
वो उसे बैठ अपने पांव पर।

वो नहीं चाहते अपनी
प्रेमिका के समक्ष नकली मजबूत बनना
वो चाहते हैं कांधे पर उसके
सर रख रोना, फफक सकना।

और, वो कुछ लड़के बस अब कुछ ही बचे हैं..!

hemantparmar9337

રતન ટાટાજી, તમે અમને બધાને bye bye ટાટા કરી ગયા 😪😪

તમે સદૈવ યાદ રહેશો અમને 🙏

'રતન' હતા તમે ભારતના
આદરણીય હતા તમે દરેકના

આસમાની બુલંદી હતી તમારી
પણ down to earth હતા તમે

મહાન businessman તો હતા તમે
પણ એક ઉત્કૃષ્ઠ મહામાનવ હતા તમે

Ethics થી પણ business કરીને
ગ્રાન્ડ success મળી શકે તેનું ઉદાહરણ છો તમે

મોટા ભાગની સંપત્તિનું કર્યું હતું તમે દાન
સાચે જ હતા તમે મહાન

*મારા જેવા કેટલાય લોકો માટે આદર્શ છો તમે*
Leadership કોને કહેવાય તેનું ઉદાહરણ હતા તમે
માનવીય મૂલ્યોને જીવનમાં કેવી રીતે જીવાય એની પ્રેરણા તમારા જીવનમાંથી મળે છે.

You will always live in our heart.

May your soul get peace 🙏🙏

pritenkshah5310

વિશ્વ ટપાલી દિવસ…
ખાખી ડ્રેસ પહેરી
ટપાલી આવતા
આનંદ ઊમળકાથી
સહુને ટપાલ આપતા
ઘંટડી વગાડતાં સાયકલ
પર આવતા
બાળકો ભેગા થઇ
તેમની પાછળ દોડતા
કયારેક ખુશીના તો ક્યારેક
માઠા સમાચાર લાવતા
કયારેક આનંદથી ક્યારેક
ઊદાસી થી આંખો છલકાવતા
અતીતના એ સંભારણાં
વીતી ગયા જમાના
મોબાઈલનાં યુગમાં હવે
બધા રહી ગયા નામના…
-કામિની

kamini6601

Repeat post....

अच्छा लगता हे तेरे नाम के
साथ मेरा नाम
जैसे कोई सुबह जुड़ी हो
किसी हसीन शाम के
साथ,,,@

arandhanpura24gmailc

The End Of Era... Country lost Real Gem ..🙏Om Shanti 🙏

monaghelani79gmailco

rgposhiya2919

શુભ સવાર.....

mrsfaridadesar

जय आद्या शक्ति,
माँ जय आद्या शक्ति,
अखंड ब्रह्माण्ड दीपाव्यां
पडवे प्रगटतया माँ
ॐ जयो जयो माँ जगदम्बे..

द्वितीय मेहस्वरूप, शिवशक्ति जाणुं,
माँ शिवशक्ति जाणुं,
ब्रह्मा गणपती गावो
हरे गावो हर माँ
ॐ जयो जयो माँ जगदम्बे..

तृतीया त्रण सरूप त्रिभुवनमां बेठा,
माँ त्रिभुवनमां बेठा,
दय थकी तरवेणी
तमे तरवेणी माँ
ॐ जयो जयो माँ जगदम्बे..

चोथे चतुरा महालक्ष्मी माँ सचराचरव्याप्या,
माँ सचराचरव्याप्या,
चार भुजा चौ दिशा
प्रगट्या दक्षिणमां
ॐ जयो जयो माँ जगदम्बे..

पंचमी पंच ऋषी, पंचमी गुण पदमां,
माँ गुण पदमां,
पंच तत्त्व त्यां सोहिये
पंचे तत्वो मा
ॐ जयो जयो माँ जगदम्बे..

rsinha9090gmailcom

STRONG બનો અને MOVE ON થાઓ,
હવે તમારે HAPPY થવાનો સમય આવી ગયો છે !!

#_krishna 💞

avinashparmar224012

પોતાની વાંસળી પોતે વગાડીએ અને રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર..!!

ઓમ નમઃ ભગવંતે વાસુદેવાય નમઃ 🙏🏻

વેલી સવારનાં જે ભગવાન 🙏🏻
ગુડ મોર્નિંગ ભગવાન ♥️🙂

kishorshrimali4376

अब नहीं लौट के आने वाला
घर खुला छोड़ के जाने वाला

अश्रुपूरित श्रद्धांजलि रतन टाटा जी🙏🥲

avi....6441

🙏🙏🙏

umeshdonga

શુભ રાત્રી...

mrsfaridadesar

dr.bhairavsinhraol9051

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218