કિંમત ભોજનની હોય, પ્રસાદ ની નહીં,
કિંમત મદિરાની હોય, ગંગાજળ ની નહીં,
કિંમત કપડાંની હોય, લજ્જા ની નહીં,
કિંમત દવાની હોય, દુવા ની નહીં,
કિંમત અરીસાની હોય, સૌંદર્ય ની નહીં,
કિંમત ગાડીની હોય, યાત્રાની નહીં,
કિંમત વસ્તુની હોય, વ્યક્તિની નહીં,
કારણકે આ બધું કિંમતી નહીં "અમૂલ્ય" છે..
Please know the difference between "PRICE" and "VALUE"..
#કિંમત