કિંમત Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

કિંમત Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful કિંમત quote can lift spirits and rekindle determination. કિંમત Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

કિંમત bites

#Cost

હજું ઉંમર જા'જી નથી થઈ, પણ એટલી ખબર પડી કે

કિમંત દેખાવ થી નકકી કરે છે અહીં બધા,
કોને વધાર માન આપવું કપડાં થી નક્કી કરે છે અહીં બધા,
ગરીબ પૈસાનો ભૂખ્યો, એમ માની મોં ફેરવે છે અહીં બધા,
થોડું સન્માન જોઈએ દરેક ને, એજ સાચી કિમંત છે હવે અહીં માનો બધા. #કિંમત

મનન કરો અને સમયની કિંમત કરો
જીવનમાં આગળ વધવું હોય તો
સમયનો આદર કરો

તમને એક વાત કહેવાની છે
દરેકને આ સમજવું પડશે
સમય સમય પર બદલતો જશે
પરંતુ,
તક તમારા હાથમાંથી નીકળી જશે
તમારાથી કયાંક ખામી ન રહી જાય
આથી સમય હોય ત્યારે જ સમજી જાવ
મનન કરો અને સમયની કિંમત કરો

સમયના ચક્ર ફયૉ કરે છે
ટીક ટીક કરી જગાઙે આપણને
જહાજ હોય કે વિમાન કોઈ પત્ર
સમય સુનિશ્ચિત હોય તો
મંજીલ પર આપને પહોચાડે
મનન કરો અને સમયની કિંમત કરો

સમય પર સૂવો સમય પર જાગો
સમય પર જમો સમય પર રમો
તો આજનુ કામ આવતીકાલે પર કેમ રાખવું?
મનન કરો અને સમયની કિંમત કરો

સમય પર બાળપણ સમય પર યુવાની
સમય પર જીવન સમય પર મુત્યુ
સમયના મહત્વ કેમ નથી ઓળખી કાઢતા?
મનન કરો અને સમયની કિંમત કરો

યોગ્ય સમયે કામ કરો,
જીવનમાં મોટું નામ કરો
સમયની જેને ઓળખાણ,
તે વ્યક્તિ બને મહાન
જીવન એનું રહે સુખમય,
સન્માન મેળવે સમાજમાં
મનન કરો અને સમયની કિંમત કરો
#કિંમત
ખુશી ત્રિવેદી

સંસાર માં વસ્તુ ની કિંમત જરૂરિયાત પ્રમાણે અંકાય છે,
કડકડતી ઠંડી માં આપણે સૂર્ય દેવને પ્રેમ પુર્વક આવકાર આપીએ છીએ, જ્યારે
બળબળતી ગરમી માં સૂર્ય દેવને ધિક્કાર પુર્વક જાકારો આપીએ છીએ.
#કિંમત

લાગણી, પ્રેમ, સુખ, દયા, કરુણા, મૈત્રી આ બધાની કોઈ કિંમત ન હોય! ખરીદી ન શકાય એતો પામવું પડે....
#કિંમત

रिश्ते की किमत और मिट्टी से बने हुए मटके की किमत की अहेमियत बनाने वाले ही जान शकते है,उसे तोड़ने वाले नहीं.
#કિંમત