Quotes by Jasmina Shah in Bitesapp read free

Jasmina Shah

Jasmina Shah Matrubharti Verified

@jasminashah5090
(13.3k)

Jasmina Shah લિખિત વાર્તા "લવ યુ યાર - ભાગ 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19939357/love-you-yaar-1

"લવ યુ યાર" એક અનોખી પ્રણયકથાને માતૃભારતી ઉપર બિલકુલ ફ્રીમાં વાંચો...

"લવ યુ યાર" ને માતૃભારતી ઉપર બિલકુલ ફ્રીમાં વાંચો...
https://www.matrubharti.com/book/19939357/love-you-yaar

નમસ્કાર વાચક મિત્રો 🙏
બે યુવાન હૈયાનું મિલન અને જીવનભર સાથ નિભાવવાના કોલ આપતી તેમજ જિંદગીના ઉતાર ચઢાવ વચ્ચે એકબીજાના પૂરક બની રહેવું અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ એકબીજાનો સાથ ન છોડવો તેનું ઉદાહરણ આપતી પ્રેમ અને રોમાંસથી ભરપૂર આ એક દિલચસ્પ રોમાંચક નવલકથા છે તો વાંચતા રહેજો અને આપના અમુલ્ય પ્રતિભાવ આપતા રહેજો. આપના અમુલ્ય પ્રતિભાવ મને નવું નવું આગળ વધુ લખવાની પ્રેરણા આપતા રહે છે.
"લવ યુ યાર" એક અનોખી પ્રણય કથાને માતૃભારતી ઉપર બિલકુલ ફ્રી માં વાંચો.
આભાર 🙏
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
2/3/23

Read More

દિલ પણ અજીબ છે,
તેમાં જ્યારે કોઈ હોય વસેલું ત્યારે હળવું ફૂલ લાગે છે..
અને જ્યારે તેમાંથી કોઈ જતું રહે છે ત્યારે ભારે ભારે લાગે છે.

Read More

ના હું એને સાંકળે બાંધુ,
ના હું એને ઝાંકળે બાંધુ,
બાંધુ તો ફક્ત
હ્રદયના તાંતણે બાંધુ...

ના હું એને સાંકળે બાંધુ,
ના હું એને ઝાંકળે બાંધુ,
બાંધુ તો ફક્ત
હ્રદયના તાંતણે બાંધુ...

નમસ્કાર વાચક મિત્રો 🙏

ઘણાં લાંબા સમય બાદ બે પ્રેમીઓનું અણધાર્યું મિલન અને ભવોભવ એકબીજાના થઈને જીવન મરણના કોલ આપતી એક અનોખી રોમાંચક પ્રેમકથા એટલે.... " તારી ચાહમાં..."

મારી અગાઉની રચનાની જેમ જ આ રચના પણ સંપૂર્ણ કાલ્પનિક અને સ્વરચિત છે.તો મારી આ રચનાને પણ પસંદ કરશો તેવી આશા રાખું છું. આપના અમુલ્ય પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂર આપજો.

~ જસ્મીના શાહ

Read More