Prem_222:
પ્રેમની કિંમત ના કોઈ આંકી શક્યું છે આજ સુધી કે ના કોઇ આંકી શકાશે,
પ્રેમ એ એક એવી અદભુત શક્તિ છે કે જે સાચા દિલ થી કરવામાં આવે તો બધું પામી શકાય છે,
બે પ્રેમીઓ સાચા મનથી જો યાદ કરે તો મનના તરંગો દૂર દૂર સુધી પ્રેમી ને જોડી શકે છે...
#અદ્ભુત પ્રેમ એક અતૂટ શક્તિ.... માંથી.. Upcoming....
#કિંમત