નથી એક કોડી ની કિંમત તારી ઓ કાળા માથા ના માનવી,
કરે ઘમંડ આટલો શાનો ઓ કાળા માથા ના માનવી,
ખાલી હાથે આવ્યો, વગર ખિસ્સા નુ કપડુ પહેરાવાયુ,
ખાલી હાથે જવાનુ, વગર ખિસ્સા નુ કપડુ પહેરાવાશે,
આખી જીંદગીમાં જેટલું કમાયો અહીં જ પડ્યું રેવાનું,
સત્કર્મ નુ ભાથુ ભરી લે,એ સાથે આવાનુ
સમજી લેજો કિંમત એની,એ સાથે આવાનુ.
-pandya Rimple
#કિંમત