Quotes by Sujal Patel in Bitesapp read free

Sujal Patel

Sujal Patel Matrubharti Verified

@sujalpatel1723
(57)

કે નીકળ્યો હું કોરા ચહેરે
ને ઔકાત મારી મપાઈ ગઈ
મારા સુંદર ચહેરા ઉપર,
આજે રસીદ એક કપાઈ ગઈ
આમ તો પચાસનું ઇંધણ માણ ભરાવતો
ત્યાં મારા ખિસ્સાની બે મોટી નોટ
સરકારના ચોપડે લખાઈ ગઈ

- સુજલ પટેલ
.
.
.
.
.
.
.
.
.
#sujalpatel #gujarati #poet #poetry #poem #shayar #shayari #kavi #kavita #literature #gujju #gujjumemes #motivation #morningthoughts

Read More

પરિશ્રમ એવો કરો કે જેનાથી હથેળીઓની રેખાઓ જ ભૂંસાઈ જાય
શું ખબર પછી...
નસીબ જોવા ક્યારેય એ રેખાઓની જરૂર જ ન પડે...
- સુજલ પટેલ
.
.
.
.
.
.
.
.
.
#sujalpatel #gujarati #poet #poetry #poem #shayar #shayari #kavi #kavita #literature #gujju #gujjumemes #motivation #morningthoughts

Read More

#વરસાદી સુગંધ....

જીવદયા કે પછી જીવગયા.....?

The Corona warriors....🙏🙏

એક શ્રમિકની મનોવ્યથા.....🙏

ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

લખું છું જૂજવાત ખમીરવંતુ મારુ ગુજરાત...✍️✍️