Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ઓ રૂપાળા ચંદ્ર, તું તો સૂરજથી પણ સવાયો લાગે છે,
સળગતું તારું આ સૌંદર્ય તો પ્રેમનો પડછાયો લાગે છે.
પણ અમાસે અસ્તિત્વ નથી તારા આ રૂપના ગુમાનનું,
કોના વિરહમાં વધે,ઘટે,તું પણ પ્રીતમાં ઘવાયો લાગે છે.

dipalikothiya483gmail.com135912

છાનો‌ માનો હજું તો શાંત બેઠો છું,
ત્યાં કોઈ પાછો છંછેડવા આવી જાય,

કઈ રીતે રાખું આ મનવાને કાબુમાં,
એ તો મહાન વંટોળીયો આ વિશ્વનો,

સારું મન તો આ શરીરને તારી‌ જાય,
પણ ખરાબ મન તો આ બધાને હણી જાય..

મનોજ નાવડીયા

manojnavadiya7402

bhavnabhatt154654

bhavnabhatt154654

जय श्री महाकाल 🙏🙏🙏🙏🙏🙏

priyanshi8707203407gmail.com114046

Do hard work

AND



Belive in your self

priyanshi8707203407gmail.com114046

So wake early

priyanshi8707203407gmail.com114046

Chand itraaya toh maine kaha...

tomarutpalgmail.com145239

મરું તોય માંગુ નહિ...એવો રાણા તારો રૂધિર...તું બાંધવ મારો બલવિર...મને વ્હાલો બવ તું વાછરા...♥️🙏
#જય_વીર_વાછરાજ ...

mukeshdhama1620

Share

rakeshsolanki1054

हाइकु-श्राद्ध पर
------------------

1)जल तर्पण
पितृ को समर्पण
आत्मा को शांति।

2) है श्राद्ध कर्म
पितृ पक्ष का मर्म
तृप्त हो आत्मा।

3)कौआ महत्व
है उसका अस्तित्व
पितृ पक्ष में।

4) जीते जी मान
अपनों का सम्मान
पाएँ आशीष।

5)होती है आस
है अमावस्या खास
मुक्त हों पितृ।

आभा दवे
13-10-2023
शुक्रवार

abhadave