Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ને પછી એવું થઈ પડે કે,
ઘણી બાબત મહત્વની ના રહે.
©Shefali Shah

થયું છે ને એવું?

કોઈ એક ઉંમરના પડવમાંથી પસાર થયા પછી કે કોઈ પરિસ્થિતિ ની સતત સામનો કર્યા પછી, કે થાક અથવા નિરાશાના લીધે ક્યારેક આપણી જિંદગીમાંથી આપણી ઘણી પ્રાથમિકતા બદલાઈ જાય છે. જે વાત આપણને પહેલા ઘણી અસર કરતી કે જે વસ્તુ આપણને આનંદ આપતી એ હવે એની ધારી અસર નથી ઉપજાવી શકતી. અને કદાચ ત્યારે આપણી પ્રાથમિકતા માનસિક શાંતિ જ બની રહેતી હશે.


#shabdone_sarname__
#શબ્દોને_સરનામે__
#shabdone_sarname_

shefalishah

अशनायादिनिर्मुक्तः सिद्धो मोक्षस्त्वमेव सः ।

श्रोतव्यादि तवेत्येतद् विरुद्धं कथमुच्यते ॥

There are some things that money can't buy,

Like manners, morals, and integrity.

Though wealth may bring us fleeting joy,

It cannot purchase what truly employ.



Manners and grace, a gentle touch,

These are things that money cannot clutch.

For these are values that come from within,

And cannot be bought with gold or silver pin.



Morals and principles, a guiding light,

These are treasures that money cannot sight.

For they are the foundation of our soul,

And cannot be purchased with any goal.



Integrity, a virtue so rare,

This is something that money cannot bear.

For it is the sum of all our ways,

And cannot be bought with any price or sway.



So let us not be fooled by wealth's allure,

For there are things that money cannot procure.

Let us strive for manners, morals, and grace,

And hold them dear in this fleeting space.

jugalkishoresharma

🙏🙏 અંબે માત કી જય.

harshidajoshi7051

तकलीफ तो हुआ था उस दिन मुझको
जब तू कह के ,,,बदन में दर्द है मुझसे,,
जिस रात किसी गैर के बाहों में सोई थी।।

mr1127

उस राह पे मिलेंगे ,,
जिस राह पर किसी का आना जाना
अक्सर काम हुआ करता है।

mr1127

मोहब्बत दोनो को हो जरूरी नहीं,,
बस यादें मोहब्बत की तरह होनी चाहिए।

mr1127

navyajaiswal6866

Share

rakeshsolanki1054

Happy Navratri!!!

On this auspicious festival of Navratri, let’s pray to the great Goddess Maa Ambe with utmost unity of our mind, speech and body, and attain Her grace, “Dear Amba Mata, please help destroy the obstacles that obstruct our progress on the path of liberation!”

Let us read here the Significance of Maa Ambe: https://dbf.adalaj.org/OCpVk6YP

#HappyNavratri #Navratri2023 #JaiMaaAmbe #JayMataji #NavratriSpecial #Spirituality #Navratra #GoddessDurga #DadaBhagwan #DadaBhagwanFoundation

dadabhagwan1150

ઋણસ્વીકાર

મારી આ ધારાવાહિક ફક્ત ડૉ.પૃથ્વી ગોહેલના મને લખવા માટે પ્રેરણા પૂરી પાડવાના એના પ્રયાસનું જ પરિણામ છે. એનો મારા લેખનજીવનમાં ખૂબ ફાળો રહ્યો છે. ઘણીવાર અમુક ભાગ લખતી વખતે હું એટલી વાર્તાના પ્રભાવમાં આવી જતી કે, સમજોને કે આંસુ છલકવાના જ બાકી રહ્યા હોય! ઘરના રૂટિન કામમાં પણ પ્રીતિ અને અજય જ સામે આવી જતા. મેં ધારાવાહિક ફક્ત લખી જ નહીં એટલી માણી પણ છે. ધારાવાહિક લખતી વખતે ક્યારેક પરિવાર, તહેવાર, મહેમાન વગેરેને સમય ફાળવવામાં લખવામાં વચ્ચે અમુક દિવસનો સમય એમ વીત્યો કે, હું લખી જ ન શકી એ વખતે મારા પતિદેવ અને પૃથ્વીએ મને ખૂબ જ પ્રોત્સાહિત કરી હતી.

પહેલાં જ દિવસથી અંત સુધી અમુક વાચકમિત્રો છે જે મારી ધારાવાહિકનો ભાગ પ્રકાશિત થાય કે અમુક જ કલાકમાં એ મિત્રો વાંચીને તુરંત પ્રતિભાવ આપતા આવ્યા, એમનો દિલથી હું આભાર માનું છું. કારણ કે, કોઈ પણ લેખન ત્યારે જ સફળ નીવડે જયારે એને વાંચકો મળી રહે.

મારા લેખનને હું હજુ વધુ સારું બનાવી શકું એ માટેનાં અમુક સૂચનો 'ડૉ.પૃથ્વી ગોહેલ' અને 'શેફાલી શાહ' દ્વારા મને મળ્યા હતા. જે મને લખવામાં ખૂબ ઉપયોગી રહ્યા છે. એમનો દિલથી ખુબ ખુબ આભાર.

અને અંતમાં ફરી એકવાર બધા જ વાચકમિત્રોનો આભાર કે જેમણે પોતાના અમૂલ્ય સમયમાંથી થોડો સમય મારી આ ધારાવાહિક વાંચવા માટે પણ ફાળવ્યો છે.


Falguni Dost લિખિત વાર્તા "ઋણાનુબંધ.. - 61 - છેલ્લો ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19950217/runanubandh-61-last-part

falgunidostgmailcom

અનોખો મિજાજ

ripalvyas73gmail.com172629