Quotes by Milan Mehta in Bitesapp read free

Milan Mehta

Milan Mehta Matrubharti Verified

@milanmehta4629
(532)

શુભ દિપાવલી

આપનું જીવન દિવડાની જેમ જળહળી ઉઠે
અને
રંગોળીની જેમ સુખ - શાંતિ અને સમૃદ્ધિથી રંગીનમય બંને રહે તેવી પ્રભુ પ્રાર્થના સાથે.

મિલન મહેતા

- Milan Mehta

Read More

માણસ પોતાની રીતે નિર્ણય લેવામા સ્વતંત્ર છે.
અને હોવો પણ જોઈએ.
શુભરાત્રી
મિલન

રણમાં મુશળધાર વરસાદ વરસે તો એનો શો અર્થ.!
મિલન

ધજા "વિશ્વાસની" ક્યાં જઈ ખોડુ ?
ફૂંકાઈ છે ચોતરફ "વ્હેમનું' વાવાઝોડું

સામેની વ્યક્તિને બદલવા કે સુધારવા પ્રયત્ન ના કરો
પોતાની જાતને જ બદલાવો. 🌷

Mil@n