The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
પ્રિય મિત્રો, શબ્દોને મેં કાગળ પર પ્રેમથી ઉતાર્યા છે, ગમે તો એ શબ્દોને હૃદયથી વધાવી દેજો.. પુસ્તક લખવાનો આ મારો બીજો પ્રયાસ છે, સાથે સાથે સાહિત્યનાં રસ્તા પર આગળ વધવાનો પણ એક પ્રયત્ન છે. આ વિશ્વમાં મારુ બીજું પુસ્તક છે, "હિતકારી" પ્રેરણાત્મક કવિતા સંગ્રહ. આ કવિતા સંગ્રહમાં મનુષ્યનું હિત ઈચ્છે એવી ૧૦૧ કવિતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. "જે વાંચશે એ જરૂર માણશે" “જ્યાં સાહિત્ય નથી, ત્યાં સંસ્કાર નથી” એટલે સાહિત્ય તો બધાનાં ઘરે વસાવેલું જ હોવું જોઈએ. મનુષ્ય જન્મે એટલે પછી એનું મૃત્યુ નજદીક આવતું જતું હોય છે, આથી એક એક ક્ષણનો ઉપયોગ મનુષ્યએ ઈમાનદારી પુર્વક કરવો જોઈએ.. મહેંકી ઉઠે મન એવી તું સુગંધ બની જા, પ્રેરણા આપે એવી તું વાર્તા બની જા, ખીલી ઉઠે તન એવી તું સવાર બની જા, બધાને ગમે એવી તું કવિતા બની જા.. આ સમયમાં પુસ્તકો વાંચવાનો ક્રમ ખુબ જ ઘટયો છે. આથી આપણે બધાંએ દરેક મનુષ્યને પુસ્તકો વાંચવાની પ્રેરણા જરુર આપતાં રહેવું જોઈએ, સાથે સાથે તેનાં સાચાં અર્થને સમજીને તેને આપણા જીવનમાં ઉતારતા રહેવું જોઈએ. મને આશા છે કે આ પુસ્તક બધાને જીવનમાં જરૂર ઉપયોગી થશે.. મારા પુસ્તકનું સરનામું : Amazon: https://www.amazon.in/dp/9394059822 Kindle : https://amzn.eu/d/65v7wni Flipkart: https://dl.flipkart.com/s/lQk7BpuuuN Author/Poet : Manoj Navadiya - મનોજ નાવડીયા Publisher : Nexus Stories Publication , Surat Book weight: 160 gms Page count : 126 Nos. પુસ્તક વાંચીને તમારો કિંમતી અભિપ્રાય જરૂર આપજો.. ખુબ આભાર, મનોજ નાવડીયા Manoj Navadiya #heetkari #vishvkhoj #gujaratisahitya #gujaratipoem #gujaratikavita #manojnavadiya #gujaratibooks #gujaratistory #onlinegujaratibooks #gujaratimotivation #gujaratisuvichar #gujaratiSahitya #gujaratibookstore #bookstagram #book #newrelease #bookshelf #books #bookaddict #author #writer #bookcommunity #learning #reading #bookrecommendations #bookseverywhere #booklovers #bookofinstagram #સારાવિચાર #મારાવિચાર
बहूत दर्द होता है जब कोई चीज़ अधूरी ही रह जाए, जाहे वोह रिश्ता हो, कहानी हो, बातें हो या इंतेज़ार हो। बस ज़िंदगी इसी ख्वाबों में बीत जाती है कि वोह कल आएगा जो मेरा येह अधूरा काम कर देगा और वो कल कभी आता ही नही। मेने यार किसीकी दिल से निभाई गई दोस्ती बीच रास्ते में छोड़ दी। वो अगला पुरी सिद्दत से उसे निभाये जा रहा है और मुझे पता तक नही था। Read full blog through below link... "Unkahe रिश्ते - 4" by Vivek Patel read free on Matrubharti https://www.matrubharti.com/book/19947346/unkahe-rishtey-4
શ્વાસે શ્વાસે તું ધબકે, તોય ધબકારા ન સમજે તો હું શું કરું? શબ્દે શબ્દે તું છલકે તોય ઈશારા ન સમજે તો હું શું કરું? ❤️
"શ્રી દક્ષેશ ઇનામદાર | શ્રેણી અનુભવી સાથે અનુભવ" માતૃભારતી વિશેષ પર જુઓ. https://www.matrubharti.com/videos/914/dakshesh-inamdar-anubhavi-sathe-anubhav/1843
"વાઘ દિવસ" વાઘ દિવસે વાઘ નથી નથી હવે કોઈની દહાડ સત્તા આગળ શાણપણ નહીં વિપક્ષો થયા બેકાર વાઘનું ચામડું ઓઢીને ફરી રહ્યા છે શૂરવીર સમય આવ્યે ખબર પડે આતો વાઘ નથી, છે ખર બુધ્ધિ વગરની વાતો મારતા જાય ડંફાસ દુનિયામાં આવા આવા કેટલા બધા ડફોળ! વિપક્ષો પણ કરે છે બહુ બહુ દેકાર એકબીજામાં જોતા કેવા કેવા ચોર! ભારતના સત્તાધિશો ઘર ભરવા તૈયાર વિપક્ષો સાથે મળીને પ્રજાને કરે અન્યાય આવા આવા કારસો હમણાંના તો નથી જ! આઝાદી મળી ત્યારથી દીઠાં છે આપણે ચોર ક્યારેક જાગશે વાઘ કરશે મોટી દહાડ અમીતા બહેનને કહીએ બોલાવે એમનો વાઘ વાઘ વગરના જંગલો શહેરમાં દેખાય મીંદડી તોફાનો થાય ત્યારે મ્યાઉં મ્યાઉં કરતા ઘરે જમાનો બદલાયો જોઈએ ફિલ્મી ટાઈગર આવા બનાવટી ટાઈગરથી આપણે રહેતા ખુશ ક્યારેક જાગશે વાધ કરશે મોટી દહાડ... આળસ મરડીને ઊભો થશે! સાચુકલો વાઘ 🐅🐅🐯 - કૌશિક દવે
ए इश्क आशिकों को इतना ना सताया कर,,,,,,,,,, कभी तो पहली मोहब्बत को मुकम्मल कर दिया कर...............
બુદ્ધિપ્રકાશ મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો માહિતીસભર લેખ... ઝિગરત : મેસોપોટેમિયા સભ્યતાનાં ટાવર ટેમ્પલ ખુબ ખુબ આભાર તંત્રી શ્રી રાજેન્દ્રભાઈ પટેલનો .... લેખ પ્રકાશિત કરવા માટે તેમજ મેગેઝિન કવર પેજમાં મારો લેખ જે વિષય પર છે તેનો ફોટો મુકવા માટે..... Click Here to read :- https://vishakhainfo.wordpress.com/2023/07/28/about-ziggurat/
कीतना पागल हु न में, रिश्तो को बीच रास्ते मे छोड़कर ही दूसरे रिश्ते बनाने चल पड़ा। ये सोचा ही नही की वो कितना अधूरे feel करते होंगे जब वोह मुझे अपने पास नही पाते जब उन्हें मेरी ज़रूरत है । वोह मेरा इंतज़ार करते है, शायद ज़िन्दगी भर करते रहेगे क्योकि जीवन के मझधार मे जो में उन्हें छोर आया हु और दुख की बात तो येह की मुझे इसका अहसास होगा भी नही की कोई तड़प रहा है मेरी यादों के सहारे। में तो मसरुफ हु अपने नए रिश्ते बनाने मे। read full blog through below link "Unkahe रिश्ते - 4" by Vivek Patel read free on Matrubharti https://www.matrubharti.com/book/19947346/unkahe-rishtey-4
અનેક આંસુઓથી કલમમાં શાહી ભરાય જાય છે. કાગળ તો ત્યારે લખાઈ છે,જ્યારે જીવનની અધુરાશ સમજાય જાય છે.✍️✍️ - હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા"
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser