Quotes by लालजी गुज्जर in Bitesapp read free

लालजी गुज्जर

लालजी गुज्जर

@laljigujjar75gmailcom3383
(7)

હૈ માણસ
મને વરસવાનો મોકો તો આપ
બધે જ વરસીસ કોઈ ભેદ વગર


બાકી તો હું પણ કોરો છું અંદરથી
અને વરસી રહ્યો છું બહાર થી

Read More

गुल पोश सी वो मिलती थी,
वरना हम में क्या बात थी!
यह तो उसकी इनायत थी।

એ કાન્હાની મધુર બંસરીનો અવાજ
એ ગાયોના ગળાની ઘંટડીનો રણકાર
એ ગોપીઓના રાસનો ઝણકાર
એ રાધાનો ક્રિષ્ના માટેનો લલકાર


શું આજે પણ કોઈ આવું ગોકુળ ગામ હશે!
જ્યાં આજે પણ આટલો આનંદ અને ઉત્સાહ હશે!

Read More

દિવસભરના થાકને આરામની જરૂર
બસ બે ઘડી તારી સાથે વાતની જરૂર
આંખો સામે અનેકો કામ છે હાજર
બંધ આંખો સામે તારું રૂપ છે હાજર

Read More

હું એને અને એ મને પ્રેમ કરે છે
એના પ્રેમાળ મુખના કારણે હું તેને
અત્યંત પ્રેમ કરતો થઈ ગયો.
મારા માટે એના પ્રેમનું કારણ જાણવા
હું અરીસા સામે ઊભો થઈ ગયો.
હવે હું એને ભૂલી ખુદને પ્રેમ કરતો થઈ ગયો.

Read More

एक शाम तो मिलती है,
एक शाम तो मिलती है,
तुझसे सही से बात करने के लिए।

बाकी हर दिन तो
बाकी हर दिन तो
मशीन से बात करके बितती है।

Read More

तेरे बिन न किसी को देख पाता हु
ना किसीको महसूस कर पाता हु
बस तेरा ही इंतजार है
बस तू ही एक उम्मीद है

हो गया हु पागल अब तो तेरे प्यार में
इस किनारे बैठे बैठे

या तो तू अपने आप में समा ले
या फिर किनारे से दूर फेंक दे

Read More

वो शाम भी बड़ी हसीन होती होगी ,
जिस शाम को तेरा दीदार होता होगा।
वो शाम भी ठहर जाती होगी,
वो शाम भी ठहर जाती होगी,
तेरी सुंदरता निखारते निखारते।

Read More

જબ ભી કિસીકા કોલ આતા
તો લગતા હૈ તેરા કોલ હૈ.
નોટીફિકેશન કી ટોન ભી અબ
તેરે આવાજ સી લગને લગી હૈ.
રાત કો ઉઠ જાતા હું મેં ડર કે મારે
કી કંહી તુને તો ઉઠાયા નહિ....
રાત કો તેરે ગુડ નાઈટ સે ઓર સુબહ
તેરે મોર્નંગ કા બસ અબ ઇન્તજાર રહ ગયા.
ફોનકા વાઈબ્રેશન ભી નારાજગી લેકે આતા હૈ
ક્યોંકિ ઉસ્મે તેરા નામ નહિ હોતા હૈ.

Read More