Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

rgposhiya2919

पुरुष हूं मैं ...
करुणा दया से भरा हूं मैं
पर भावनाओं को अपने अंदर छिपाना जानता हूं मैं

अपनों की खुशियों के लिए
जीवन से संघर्ष करना जानता हूं मैं

पुरुष हूँ मैं ...
आए कितनी भी बड़ी विपत्ति
खुद अकेले अंतर्मन में सब सह जाता हूं मैं

सबकी खुशियों के लिए
खुद के सपनों को कुचल जाता हूं मैं

पुरुष हूं मैं ....
अंदर से कोमल
पर बाहर से खुद को सख्त दिखाता हूं मैं

अपने आंसुओं को
दिल में छुपाना जानता हूं मैं

पुरुष हूं मैं ....
ढाल बनकर
अपने परिवार को संभालता हूं मैं

अपनी हंसी के पीछे
ज़ख्मों को छिपाना जानता हूं मैं

पुरुष हूं मैं ....
तुम्हें आगे बढ़ाने के लिए
खुद को बुरा बनाता हूँ मैं

अपने सुखी संसार के लिए
खुद को मिटाना जानता हूं मैं

पुरुष हूं मैं ....
अपनी समस्याओं को
कभी किसी से बांट नहीं पाता हूं मैं

कोई हमारी भावनाओं को भी समझे
बस इतनी सी इल्तिजा करना चाहता हूं मैं

पुरुष हूं मैं....

devakidevjeetsingh0819

રેલગાડી આવી ભાઈ ,રેલગાડી આવી

રેલગાડીમાં કેટલા બેઠા, રેલગાડીમાં કેટલા .

રેલગાડીમાં દસ ભાઈ બેઠા, રેલગાડી દસ ભાઈ બેઠા.

એક ભાઈ દોડતો આવ્યો, રેલગાડીમાં બેસી ગયો.

બોલો બાળકો રેલગાડીમાં કેટલા થયા, કેટલા થયા.

રેલગાડીમાં દસને એક અગિયાર થયા દસ એક અગિયાર થયા.

રેલગાડી આવી ભાઈ રેલગાડી આવી.

રેલગાડીમાં કેટલા બેઠા,રેલગાડીમાં કેટલા બેઠા.

રેલગાડીમાં અગિયાર બેઠા,રેલગાડીમાં અગિયાર બેઠા.

બે ભાઈ દોડતા આવ્યા ,રેલગાડીમાં બેસી ગયા.

બોલો બાળકો રેલગાડીમાં કેટલા થયા, કેટલા થયા.

રેલગાડીમાં દસને બે બાર થયા ભાઈ,દસ ને બે બાર થયા

રેલગાડી આવી ભાઈ રેલગાડી આવી.

રેલગાડીમાં કેટલા બેઠા,રેલગાડીમાં કેટલા બેઠા.

રેલગાડીમાં બાર બેઠા. રેલગાડીમાં બાર બેઠા.

ત્રણ ભાઈ દોડતા આવ્યા ,રેલગાડીમાં બેસી ગયા.

બોલો બાળકો રેલગાડીમાં કેટલા થયા, કેટલા થયા.

રેલગાડીમાં દસને ત્રણ તેર થયા ,દસને ત્રણ તેર થયા .

રેલગાડી આવી ભાઈ રેલગાડી આવી.

રેલગાડીમાં કેટલા બેઠા , રેલગાડીમાં કેટલા બેઠા.

રેલગાડીમાં તેર બેઠા, રેલગાડીમાં તેર બેઠા.

સાત ભાઈ દોડતા આવ્યા,રેલગાડીમાં બેસી ગયા.

બોલો બાળકો રેલગાડીમાં કેટલા થયા કેટલા થયાં..

રેલગાડીમાં તેરને સાત વીસ થયા , તેરને સાત વીસ થયા.

રેલગાડી ઉપડી ગઈ ભાઈ ,બીજા બધા રહી ગયા.

રહી ગયા ભાઈ રહી ગયા....

prajapatibhanuben1970gmail.com165106

navyajaiswal6866

बनाया ही नहीं 🍁✨🙂

arrugochhayat04gmail.com171627

જ્યારે તારા હૃદયને સાંભળું, ઘૂઘવાતા કોઈ દરિયાને સાંભળું, જ્યારે તારા હૃદયને સાંભળું,હજારો દબાયેલી વાતોને સાંભળું.

જ્યારે તારા હૃદયને સાંભળું, મારા માટેની અગણિત લાગણીઓને સાંભળું.
જ્યારે તારા હૃદયને સાંભળું, મધુર કોઈ ગવાતા ગીત ને સાંભળું.

જ્યારે તારા હૃદયને સાંભળું,સમધુર પક્ષીના કલરવને સાંભળું,
જ્યારે તારા હૃદયને સાંભળું,હરિ માટે ગવાતા ભજનને સાંભળું.

જ્યારે તારા હૃદયને સાંભળું, વર્ષો પછી મળતી શાંતિને સાંભળું,
જ્યારે તારા હૃદયને સાંભળું, હર્ષોલ્લાસમાં રમતા બાળકને સાંભળું.

જ્યારે તારા હૃદયને સાંભળું,તારામાં જાણે મારા હૃદયને સાંભળું.

જ્યારે તારા હૃદયને સાંભળું,
બસ તારા જ હૃદયને સાંભળું.....
-@j

jennydancestudio5589

Let's start spreading joy and happiness to whomever you meet this Christmas.

Merry Christmas!!

Visit the link to download the desktop and mobile wallpapers: https://dbf.adalaj.org/RgxaxfXy

#MerryChristmas #Christmas2023 #ChristmasJoy #ChristmasFestivities #ChristmasVibes #SpreadJoy #SpreadHappiness #Holidays #DadaBhagwan #DadaBhagwanFoundation

dadabhagwan1150

पुराना होकर गुज़र जाएगा एक साल हर साल की तरह,
कुछ यादें अच्छी कुछ यादें बुरी रही हर साल की तरह..);

dipika9474

🫥🫥🫥

arrugochhayat04gmail.com171627

✨'અજ્ઞાની' દરેક વ્યક્તિ હોય છે...માત્ર 'વિષય' અલગ અલગ હોય છે... ✍🏻✨ મહેશ કે વેગડ
https://www.instagram.com/p/C1Od5RWt5E3/?igsh=ajVya3dqMW54NWQ2

newinmy1gmailcom

navyajaiswal6866

न प्रत्यग्ब्रह्मणोर्भेदं कदापि ब्रह्मसर्गयोः । प्रज्ञया यो विजानाति स जीवन्मुक्त इष्यते ॥



साधुभिः पूज्यमानेऽस्मिन्पीड्यमानेऽपि दुर्जनैः । समभावो भवेद्यस्य स जीवन्मुक्त इष्यते ॥ True love is like ghosts, which everybody talks about and few have seen. Trust your heart if the seas catch fire, live by love though the stars walk backward. Most men either compromise or drop their greatest talents and start running after, what they perceive to be, a more reasonable success, and somewhere in between they end up with a discontented settlement. Safety is indeed stability, but it is not progression.

jugalkishoresharma

niravdevani

niravdevani

niravdevani

स्वमसङ्गमुदासीनं परिज्ञाय नभो यथा । न श्लिष्यते यतिः किंचित्कदाचिद्भाविकर्मभिः ॥ The secret to success is constancy of purpose.One should learn even from one's enemies.Ever has it been that love knows not its own depth until the hour of separation.

jugalkishoresharma

સામે‌ હું કઈ બોલી નથી શક્તો,
આ બહું અઘરું કર્મ છે, કારણ કે..
જો‌ શબ્દો બોલું તો પ્રેમનો વરસાદ વરસવો જોઈએ,
નહીં કે કઠોર શબ્દોનો તાપ,
પણ મારાથી ઘણીવાર ઉંધુ થાય છે,
એટલે જ હું મૌનને વધારે માન આપું છુ...

મનોજ નાવડીયા

manojnavadiya7402

છે

ઈચ્છા થકી જીવન ફરીથી લાજવાબ છે.
આભાર ઈશ્વરનો કહીં આપ્યું ગુલાબ છે.

આભાસી નૈ આપી ખુશી સાચુંકલી અહીં,
આંખો ઉઘાડી જો હવે સાચે કે ખ્વાબ છે?

મુંઝાય મન કોને કહું સમજાય પણ નહીં,
ત્યાં હાથ પકડી બેસ બોલે, શું રુવાબ છે.

આકાર સપનાંનો ઘણો મોટો હતો છતાં.
કાગળ ઉપર હળવે રહીં મૂક્યું, જવાબ છે?

ચહેરો સદા ઢાંકી ફરે , ઓળખ નયન થકી,
વાંચી શકો વાંચો તમે હૈયું કીતાબ છે.

તારણ અહીં ક્યારે મળે કહેવાય તો નહીં,
મોં પર અહીં સૌના નવા સારાં નકાબ છે.

હા પ્રેમ છે બોલી જતાવી પણ શકો તમે.
શબ્દો ગણી કરશે રજુઆતો હિસાબ છે?©
ગાગાલગા લગાલ લગાગા લગાગા લગાલગા

કાજલ
કિરણ પિયુષ શાહ
૧૨/૧૨/૨૦૨૩

kirankajal