Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Jay shree Krishna 🌹

dr.bhairavsinhraol9051

પ્રેમને ક્યારેય પણ મર્યાદિત વ્યાખ્યામાં ન બાંધવો..એ તો સંબંધોનો પ્રાણવાયુ છે. એકપણ સંબંધ પ્રેમ વગર વિસ્તરી જ ના શકે, પ્રકારો તો આપણે પાડયા છે. બાકી પ્રેમ તો એક સરખો જ હોય છે. "હું તને ચાહુ છું"... આ શબ્દ માત્ર જીવનસાથીને જ કહી શકાય એવું થોડું છે... અથવા તો આ શબ્દ તમે તમારા "જીવનસાથી" ને કહો તો જ, લાગણીઓ સાચી એવું પણ નથી. આ ન બોલવા છતાં પણ, તમારો પ્રેમ એમને તમારી અનુભૂતિ કરાવશે જ! તમારો કોઈ મિત્ર, કે જે તમને તમારાથી વધુ ઓળખતો હોય, એ પણ તમને ચાહે છે એમ કહી શકાય.. ચાહવું એટલે જ કોઈકનાં મનને વાંચી લેવુ!

♥️♥️♥️

kishorshrimali4376

विज्ञातब्रह्मतत्त्वस्य यथापूर्वं न संसृतिः । अस्ति चेन्न स विज्ञातब्रह्मभावो बहिर्मुखः ॥ Do not let another day go by where your dedication to other people's opinions is greater than your dedication to your own emotions!

jugalkishoresharma

niravdevani

niravdevani

niravdevani

🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Lovely Morning 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

omnilesh96gmail.com8745

किसान दिवस 💐

dilipyadav.999174

rgposhiya2919

*મને ગમે છે..*

હા! મને તું ગમે છે...
કારણ નથી ખબર
અરે!
પણ ગમવાનું તે કઈ કારણ હોય...?
ચાલ, વિચારું...

તારી આંખોમાં ઘૂઘવતો દરિયો
મને એમાં ડૂબવું ગમે..
તારા હોઠે રમતાં ગીતો
એ ગીત બનવું ગમે...
કાગળ કલમે શબ્દોની સરવાણી
એમાં વહેવું ગમે.

સૃષ્ટિના એક એક રંગ સાથે
તારું તાદાત્મ્ય
સૃષ્ટિના રંગ થાવું ગમે

દુંખ દર્દ પીડા ભૂલી..
સદા હસતો હસાવતો
ખડખડાટ ઘંટડી જેવું હાસ્ય
બસ એનું કારણ બનવું ગમે
કોયલના ટહૂકા જેવો સ્વર તારો
એ સ્વર બનવું ગમે

તારા સપનાં મેઘધનુષી
એમાં રંગ બનવું ગમે.
કેન્વાસ પર તારી પીંછીથી ..
તસ્વીર બની ઉતરવું ગમે
તારા શ્વાસોની મહેક બની
મહેકવું પણ ગમે..
તારી સંગીની બની..
ભવોભવ ઓળખાવું ગમે
આ ભવરણે થાકું ત્યારે
તારા આલિંગનમાં બંધાવું ગમે

તારા સ્મરણોમાં રહી...
ચિંરજીવી બનવું ગમે..
તને હૈયે સ્થાપી...
હ્રદયમંદિરમાં રાખી...
નિત્ય તને પૂજવું ગમે.

હા ને ના વચ્ચે ઝોલા ખાતી
છતાં મને આ બધા વિના પણ
તું મને ગમે છે..

હવે તો બસ...

કાજલ મટી હવે હરિપ્રિયા બનું
હરિ તારા હર રંગમાં રંગાવું ગમે...©

"કાજલ"
કિરણ પિયુષ શાહ

kirankajal

devangkori.283614

जीवन की भागा भागी में
कब सुबह हुई,कब शाम ढली
कब धूप खिली कब शाम ढली
ना पता चला,ना पता चला
जो साथ रहा ना सहा गया
जो छूट गया ना कहा गया
छूटे की ढूंढा ढांढी में,कब धूप खिली कब शाम ढली
ना पता चला,ना पता चला
क्या चाहा था,कुछ याद नही
क्या पाया है,कुछ पता नहीं
पाने और चाहने की हसरत में
कब धूप खिली,कब शाम ढली
ना पता चला, ना पता चला
जीवन की आवाजाही में
कुछ बिखर गया,कुछ संवर गया
क्या संवर गया कुछ पता नहीं
जो बिखर गया उसे याद किया
यादों की आंख मिचौली में
कब धूप खिली,कब शाम ढली
ना पता चला , ना पता चला
ये सांझ है मेरे जीवन की
अब वक्त मिला, पलटू देखूं
एक लंबा जीवन जी कर के
ये अनुभव मेने पाया है
मंजिल पाने की चाहत ही
जीवन को सफल बनाती है
अब पता चला ,अब पता चला

maaya22

💯💯💯👌

solankinavnit18gmail

हुन्ह 😏😏

madhuprajapati201034

इंतजार 🖤🍁

arrugochhayat04gmail.com171627

'પગ છૂટો? પુરી ચાલીસેક મિનિટ ચાલો છો. અત્યારના સંજોગોમાં પગને બદલે જીવ છૂટો થઈ જશે. હરિ હરિ.'
**
'કોરોના ભૂખ્યો છે. ઝાડીમાં સંતાઈને બેઠેલા ચિત્તા જેવો. જે કોઈ આવો એકલદોકલ નીકળે એને ઝપટ મારી કોળિયો બનાવી લે. એટલે તો ઘરમાં રહેવું એ જ અત્યારના સંજોગોમાં એક માત્ર ઉપાય છે. આ વડીલ પોતે કોરોના ફેલાવશે નહીં પણ કોરોના તરાપ મારી એમનો શિકાર કરી શકે છે.'
**
વડીલ અને બીજા કાકાને પુરા પાત્રીસ કિલોમીટર દૂર ઉતાર્યા. કહે 'તમે તો ફીટ માણસ છો. થાક ખાતા માંડો ચાલવા. તમારો આખા અઠવાડિયાનો ક્વોટા પૂરો
માતૃ ભારતી દ્વારા પ્રકાશિત મારાં પુસ્તક 'કોરોના કથાઓ' ના અંશ.

આવી સુંદર વાર્તાઓ માટે જરૂર ખરીદો . એમેઝોન પર માત્ર 149 રૂ. માં

sunilanjaria081256

navyajaiswal6866