Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

navyajaiswal6866

# "સમય છે વીતી જશે "
સમય છે વીતી જશે હારીશ નહી મનુષ્ય ;
નથી સાથે કોઇ નથી વાંધો કોઈ, સમય છે વીતી જશે.
ચીંતા શાને કરે છે માનવી, સાંભળ વાત મારી કહું એક વાત મજાની, જો તું એક વાત પર જાજી વાર હસી સકતો નથી તો એક વાત પર વારંવાર શા માટે દુઃખી થાય છે? સમય છે વીતી જશે. વિચારતો નહિ આત્મહત્યા વિશે જીવન અમુલું છે તારી પાસે,પૂછ કિંમત જીવન ની જે પડ્યાં છે મરણ પથારી એ,સમય છે વીતી જશે. રાખ હિંમત તારામાં, છે આ તો મુશ્કેલી ફક્ત થઈ જશે દુર કર પ્રયત્ન જાતે, છે ઈશ્વર સાથે મળશે પ્રારબ્ધ અચૂક બસ હિંમત રાખ વધુ,સમય છે વીતી જશે. _Hetvi Joshi

joshihetvi2002gmail.com195150

સ્ત્રી ક્યાં છે કોઈના જીવનનો ભાર,

એતો છે સૌના જીવનનો આધાર.......

સમાજમાં મહત્વ ની ભૂમિકા ભજવી,

પરિવાર ની બને છે પાલનહાર,

બાળક ની શિક્ષા હોઈ કે પરીવાર ની રક્ષા,

એ ભજવે છે મહત્વનો ભાગ,

એ નથી કોઈના જીવનનો ભાર !!!!!!!!!!!!

ankitapatel2394

સ્ત્રી ક્યાં છે કોઈના જીવનનો ભાર,

એતો છે સૌના જીવનનો આધાર.......

સમાજમાં મહત્વ ની ભૂમિકા ભજવી,

પરિવાર ની બને છે પાલનહાર,

બાળક ની શિક્ષા હોઈ કે પરીવાર ની રક્ષા,

એ ભજવે છે મહત્વનો ભાગ,

એ નથી કોઈના જીવનનો ભાર !!!!!!!!!!!!

ankitapatel2394

Must Read Super Duper Hit Movie Review "Animal"

Real Taste Of Brutality... Is It Box Office Worthy?

Read For Casting, Plot, Earning and all Information....

https://www.matrubharti.com/book/19957035/animal-movie-review

mandiraghosal.815552

এসে গেলো ভৌতিক রহস্য সিরিজ "অবচেতনার অন্ধকারে "

হাড় কাঁপানো ভুতের গল্প ভৌতিক রহস্য প্রেমীরা আজি পড়ুন......

https://www.matrubharti.com/book/19956849/in-the-dark-of-illusion-1

mandiraghosal.815552

Romantic

rajnijoshi8512gmailc

bhavnabhatt154654

bhavnabhatt154654

bhavnabhatt154654

ચલો આખરે આજે બધુ રાબેતા મુજબ થઈ ગયું. બાકી કાલે વુમન્સ ડે ની પોસ્ટ વાંચી વાંચીને તો હું વિચારે ચઢી ગઈ હતી કે જો પુરુષોનું કઈ કામ જ નથી તો એ પ્રજાતિ આ પૃથ્વી નામના પ્લેનેટ પર કરે છે શું!!! એમને કોઈ અલગ પ્લેનેટ પર મોકલીને પૃથ્વીને પુરુષ વિહોણી જ કરી નાખવી જોઈએ. અને પછી નવી ઉપાધિ.. એમના માટે પ્લેનેટ શોધવાની. પછી તો અચાનક મનમાં ખતરાની ઘંટી વાગી કે જિંદગીને સરળ બનાવવા દુનિયાભરની ટેકનોલોજીની શોધ કરનાર પુરુષોએ માણસના વસવાટ માટે બીજા કોઈ પ્લેનેટની શોધ જ નથી કરી. ધાર્યા કરતા પણ વધુ ચાલક નીકળી આ પ્રજાતિ તો! એમને પહેલેથી જ એમના મહત્વની ખબર હતી એટલે સ્ત્રીઓને કાયમ માટે પોતાના અસ્તિત્વનો ત્રાસ આપવા કોઈ નવા પ્લેનેટની શોધ જ ના કરી.

કહેવાનું તાત્પર્ય ફક્ત એટલું જ કે આપણે સ્ત્રીઓની મહત્તા ગાવામાં પુરુષોની મહત્તા પર અજાણતા જ વાર કરી નાખીએ છીએ. શું આ બિનજરૂરી નથી.!? એક સ્ત્રી મા, બહેન, પત્ની, દીકરી.. જેવા વિવિધ રોલ નિભાવે છે તો શું સામે પુરુષ પિતા, ભાઈ, પતિ, દીકરો.. જેવા વિવિધ રોલ નથી નિભાવતો!? અને એ પણ કોઈ ફરીયાદ કર્યા વગર. એક વખત દિલથી વિચારી જોજો તમને જવાબ જાતે જ મળી જશે.
©Shefali Shah

shefalishah

क्या तुम्हें याद है .................................



मज़बूत लकड़ी के पुल पर खड़ी कमज़ोर मैं,

और नदी की लहरों को पीछे ढ़कलते तुम,

खोई हुई थी मैं अपनी दुनिया में,

और अपनी दुनिया में गुम चप्पू चलाते तुम,

ऐ बिन देखें हमारी पहली मुलाकात थी,

क्या याद है तुम्हें नदी से ज़्यादा गहरी हम दोनों की आँख थी ........................................



हम दोनों वहां से चले गए मगर वो मंज़र वहीं थम गया,

पुल वहीं नदी वहीं हम दोनों का उस पहली मुलाकात में कुछ खो गया,

हम दोनों एक जैसे है मैं किनारा पर खड़ी हूँ और तुम किनारे पर छोड़ने वालो में खड़े हो,

सुना है बड़ा शौक है तुमको सफर करने का तुम निकल पड़ते हो राज़ाना नई मंज़िल की तलाश में,

और बांध जाते हो मुझे एक नए सफर के एहसास में,

क्या याद है तुम्हें हम आखिरी बार कब मिले थे,

जब बैठी थी में तुम्हारी नाव पर और तुम हमारी आखिरी सफर की दास्तान लिख रहे थे............................



खैर छोड़ो उस पुरानी कहानी को भूल जाते है,

मैं आज भी जाती हूँ उस मज़बूत पुल पर जो अब मुझे पहचानने लगा है,

बैठा लेते है मुझे अपने पास और नदी के साथ मिलकर तुम्हें याद करता है,

दिन ढ़लते ही घर वापसी की तैयारी होती है,

तुम शायद याद नहीं करते हमें,

मगर हमारी अक्सर तुमसे जुड़ी बात होती है,

क्या याद है तुम्हें कि कोई वादों का वादा नहीं हुआ था,

मगर ऐ भी सच है कि किनारे पर लोगों को छोड़ जाने के व्यवसाय बंद करने का वादा भी नहीं हुआ था..................





स्वरचित

राशी शर्मा

rashisharma.583103

ચાલી રહી છે જિંદગી સામે લડાઈ,
તો શું કરવા થાકી જવું જોઈએ?

એવું પણ બની શકે ને જિંદગી જ,
આપણી સામે લડતા થાકી જાય.

mukeshdhama1620

arjain131859

Why positive gives happiness and negative gives unhappiness?

To know the answer visit here: https://dbf.adalaj.org/fD1MrTmA

#positive #happiness #positivity #bepositive #DadaBhagwanFoundation

dadabhagwan1150

navyajaiswal6866

GOOD MORNING EVERYONE
☕🌻🌻🌻🌻

jighnasasolanki210025