Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

https://crimekingnews.com/ભાવનગર-બોરતળાવમાં
ભાવનગર બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારના મોત:ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતા એક બાદ એક પાંચે'ય ડૂબી, એક સારવાર હેઠળ; પરિવારજનોમાં આક્રંદ

ajaykhatri3591

#Success
નિરાશાને ખંખેરી તું
આશાની ઊડાન ભર
સફળતા મળશે જરૂર
પરિશ્રમની ડગર પર…
-કામિની

kamini6601

navyajaiswal6866

navyajaiswal6866

navyajaiswal6866

navyajaiswal6866

yogeshymakwana7785

https://crimekingnews.com/smart-meter-સ્માર્ટ
▫️ સ્માર્ટ મીટરને લઇ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

www.crimekingnews.com

ajaykhatri3591

अज्ञान से मुक्ति हुई, वही मोक्ष। - दादा भगवान

अधिक जानकारी के लिए: https://dbf.adalaj.org/OeLrLabY

#Spirituality #spiritualquotes #quotesaboutlife #quoteoftheday #moksha #liberation #DadaBhagwanFoundation

dadabhagwan1150

સફળતા માટે મેં અગાઉ ઘણું બધું લખ્યું છે. આજે માત્ર એની લિંક શેર કરું છું. વાંચીને કહેજો કેવું લાગ્યું.🙏


https://www.matrubharti.com/novels/25186/safadtana-sopano-by-tr-mrs-snehal-jani


#Success

s13jyahoo.co.uk3258

સફળતાની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા હોતી નથી... આપણા હાથમાં કેવળ સાચી દિશામાં કરવામાં આવતો પ્રક્રિયારૂપી પુરુષાર્થ જ છે જે નક્કી કરશે કે આપ સફળ થશો કે નહીં...? હવે આ પ્રક્રિયા કરતાં કરતાં આપણે થાકી જઈએ કે હારી જઈએ કે માથા પર હાથ રાખીને ઉદાસ થઈને બેસી જઈએ તો પ્રક્રિયામાં અડચણ ઊભી થાય... જે આપણને સફળતાથી દૂર લઈ જઈ શકે છે... એ જોતા જોઈએ તો એડિસનથી અસંખ્ય વાર બલ્બ ફૂટી ગયો તો દરેક વખતે એડિસન સફળ જ હતો ,નિષ્ફળ નહોતો... કેમકે દરેક પ્રયત્નોમાંથી એડિશન કંઈકને કંઈક નવું શીખ્યો અને તે જ બલ્બ પ્રગટાવવા માટે ઉપયોગી થયો...ને એડિસન સફળ થયો... તેથી આપણે પ્રક્રિયા રૂપી ઉદ્દીપક પર પૂર્ણવિરામ મૂકી દઈએ અને જાતે જ ખુદને નિષ્ફળ માનવા લાગીએ તો ક્યારેય સફળ ન થઈ શકીએ.. દ્રષ્ટિ કોણ બદલીને દરેક પ્રયત્નમાંથી નવું નવું શીખતા રહીએ તો ક્ષણે ક્ષણે સફળ થતાં રહીએ....
#Success

dhavalpadariya3682

આપણાં પ્રયત્નોનું ફળ જે આવે તે
આપણું કામ તો એક જ હોવું જોઈએ કે
આપણે આજીવન એક એકથી ચડિયાતા પ્રયત્નો કરતાં રહીએ એજ સાચી સફળતાં
સફળ માણસની એકજ નિશાની
જીવનનો અંત આવે ત્યાં સુધી પ્રયત્નોનો અંત ના આવવા દે
#Success

shaileshjoshi0106gma

मुझे सफल इसलिए नही होना है, कि मुझे दुनिया को दिखाना है।
मुझे सफल इसलिए बनना है, क्योकि मुझे किसी पर बोझ नही बनना है।
मेरी सफलता मेरा वजूद है।
ओर मेरा वजूद कोई सर्कस का खेल नही है,
जिसकी दुनिया के सामने नुमाइश कि जाय।
#Success

jighnasasolanki210025

મારા ભીતરના દ્વાર પર ખાલીપો રખડે રે.
સ્મરણના ઉજ્જડ ભાવ આંખોમાં પાણી બની તરે રે.

આજે સમજાયું આ પિંજરામાં શ્વાસ કેદ કેમ રે..
ભર્યા ભર્યા ઘરમાં એકલતા કેમ રખડે રે.

એકવાર તો શ્વાસ ભરી આ બંધ દરવાજા ખોલી દે.
મારા સઘળા નિસાસા તૂટે એવો શબ્દ ગોખી દે.

વાત તારી આમ ગામને રસ્તે ના રજળે રે.
વેદના નો ખાલીપો જીવનમાં કેમ અવતરે રે...

આતમને થયો અવિશ્વાસ કેમ મુઠેરી શ્વાસ ના રે..
કેમ ખોલવા અંતરના પટ, વહાણ ભર્યા ડુબ્યા રે...

palewaleawantikagmail.com200557

GOOD MORNING EVERYONE.
🌻☕🌻
have a great day. 😊

jighnasasolanki210025

એક જ આશ તને જોવાની
ને..અચાનક થઈ મુલાકાત!
આંખ સામે તારો ચહેરો દેખાયો,
અને ઉમટ્યું પ્રેમનુ પુર
બંજર થઈ ગયેલ ધરા પર
કુપળ ફૂટી પ્રેમની
હૈયે હેતની ભરતી ભરાઈ
પતઝડ બની વસંત
પળભરમાં ઓઝલ થયો ચહેરો
ને વિસરાયું સઘડુ...
ને ફરી એ જ આશ તને જોવાની!

-ફાલ્ગુની દોસ્ત

falgunidostgmailcom

Hi, take a look at my own designed 😍😍 জিও পাগলা design T-shirt for Men & Women merchandise on Stopover - https://stopover.store/product/_design_T_shirt_for_Men_Women__468965


@ এরকম design করা বা নিজের নামের প্রিন্ট করা টিশার্ট নিতে যোগাযোগ করতে পারেন অথবা উপরের এই লিংক এ ক্লিক করে ভিসিট করতে পারেন। ডেলিভারি সম্পূর্ণ বিনামূল্যে।

bongsaikat

हमें पढ़ने में एक काव्य पंक्ति आती थी
वाणी कलकल गान लुटाए
मधुर हास मुक्ता बिखराए
हम में हो चिर गीत की धारा
झरना हो आदर्श हमारा।

sunilanjaria081256

गजल
शाम से आँख में नमी सी है
आज फिर आप की कमी सी है

दफ़्न कर दो हमें कि साँस मिले
नब्ज़ कुछ देर से थमी सी है

वक़्त रहता नहीं कहीं थमकर
इस की आदत भी आदमी सी है

कोई रिश्ता नहीं रहा फिर भी
एक तस्लीम लाज़मी सी है।

रचना : गुलजार
गायक :मुकेशजी

dr.bhairavsinhraol9051

Good morning

dr.bhairavsinhraol9051

ગુર્જર સાહિત્ય નો આભારી છું. મારી બીજી લઘુ નવલકથા ને પ્રતિસાદ સારો મલ્યો. મારા જીવન ની અભિલાષા સંપૂર્ણ થતા આનંદની લાગણી થાય છે.
વાચકમિત્રો નો આભાર માનુ છું.

jigneshshah1401