હું હારું કે જીતું એમાં બીજાને શું ફર્ક પડે છે,
કારણ કે જીતું તો વાહ અને હારું તો થેકડી ઉડે છે,
હું હારું કે જીતું એમાં મને ઘણો ફર્ક પડે છે,
કારણ કે આ અદ્રશ્ય સંઘર્ષ તો કોઇને જ દેખાઈ છે,
હું રજા લઈ લવ તો આ દુનિયા મારી પ્રશંસા કરે છે,
કારણ કે હાજર હોવ તો આ દુનિયા મારી મજાક કરે છે,
એટલે જ આ ભગવાન માણસથી ઘણો દૂર રહે છે,
કારણ કે એજ અહીં કુદરત બની પરીક્ષાનું પરિણામ લે છે..
મનોજ નાવડીયા