The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
આ જનમ ના મળ્યા તો વ્હાલા આવતે ભવે મને ભાળજો. તડપાવી તડપાવીને મારી નાખી આવતાં પળ મોડું ના કરજો. સુખ અને દુઃખ તો કરમમાં લખેલાં મે ભોગવ્યાં છે વ્હાલા! તારા વગરની જિંદગીમાં મારે મન શું સુખ કે દુઃખ કાન્હા? પિયરમાં ના પોતાનું ના સાસરે ના મારું હું રડું કોને ખોળે? દુઃખમાં દીધી મને દાદાજીએ,દાદીએ ના ગણી દહાડે ધોળે ! એક દુખિયારી હું ગરીબડી જીવું કોને સહારે દિન દહાડે? પાગલ બની ફરું હું એકલી ચિંથરું દેવા આવ ગામ સીમાડે. - વાત્સલ્ય
.સંસ્કાર બતાવી દે છે પરિવાર કેવો છે. ..વાતચીત બતાવી દે છે માણસ કેવો છે. ...દલીલ બતાવી દે છે જ્ઞાન કેવું છે. ....નજર બતાવી દે છે ચરિત્ર કેવું છે? .....ઠોકર બતાવી દે છે ધ્યાન કેવું છે. ......સ્પર્શ બતાવી દે છે નિયત કેવી છે. .......વિનય બતાવી દે છે શિક્ષણ કેવું છે. ........સમસ્યા બતાવી દે છે જુસ્સો કેવો છે. .........વાણી બતાવી દે છે સ્વભાવ કેવો છે. ..........મૃત્યુ બતાવી દે છે જીંદગી કેવી છે. #Character
#પાત્ર #Character
સારુ ચરિત્ર સારા વ્યક્તિત્વનો નિખાર છે. જેમાં વ્યકિતની છબી જળકી આવે છે. Good character reflect good personality.#itsme #Character
શબ્દની શોધ પ્રણય થકી થઈ હશે. 🌹 ખબર નથી કે પ્રણય પણ સંક્ષિપ્ત હશે પાબંધી વગરનો સમય પ્રેમમાં જ થયો હશે 🌹 ખબર નથી કે પ્રેમમાં પણ પાબંધી હશે 🌹 લાગણી કદાચ વ્યક્તિના ભાવ થકી હશે 🌹 ખબર નથી કે લાગણી પણ રૂંધાયેલી હશે 🌹 સંગાથ હ્રદય નો થયો તો સરખો જ હશે 🌹 ખબર નથી કે મારી તકદીર અલગ હશે 🌹 વેદના ના નયનની ઊંડાઈ કદાચ માપી હશે 🌹 ઝાકળનાં ખાલીપા પછી જ સંધ્યા ખીલી હશે 🌹 છે પ્રણય કહેવાની ક્યાં જરૂર હશે 🌹 તારી ખુશીમાં જ જીવવાની એક મજા હશે 🌹 એક એક અક્ષર હથેળીમાં ભેગા કર્યા હશે 🌹 છતાં તારા નામના જ અક્ષર ખુટયા હશે 🌹 વેદનાં ની કલમે 💓❤️
આંસુ પાડશો તો દયાની ભીખ મળશે. પણ મહેનત કરી પરસેવો પાડશો , તો સર્વશ્રેષ્ઠ પરિણામ મળશે. #Character
इंसान की कहानी भी कुछ यूं बनी हुई है।। खुद के चरित्र को बेदाग़ रखने के लिए, पूरी जिंदगी दाव पर लगा दी... और दूसरों के चरित्र को सरे आम , बदनाम किए जा रहे है।। #Character
Save your Family and Society. Let's make every day World No-Tobacco Day. To find out the best ways to overcome addictions visit: https://dbf.adalaj.org/wvI7Bemc #WorldNoTobaccoDay2024 #NoTobaccoDay #quitsmoking #addictionfree #worldnotobaccoday #tobaccofree #DadaBhagwanFoundation
ना हथियार से मिलते है ना अधिकार से, दिलों में जगह अपने व्यवहार से मिलते हैं।
ચાલચલગત -----લક્ષણ----- સ્વભાવ એક એ કે જે લોકો દ્વારા જાણવા મળ્યો હોય બીજો એ, કે જે અસલમાં હોય કોઈ પણ માણસ સારો છે, કે ખરાબ, એનું તારણ... જો આપણે જાતે નથી કાઢી શકતા, તો સમજી લેવું કે, આપણને દુઃખી થતાં..... કોઈ રોકી નહીં શકે #Character
కలంలో సిరా నిండుకుంది క్షమించండి...అమృతం నింపిరాస్తున్నాను ద్వేషించడమంటే ఏవగింపు కలిగింది మన్నించండి..నేనందరినీ ప్రేమిస్తున్నాను అహంకారం పై మమకారం తొలిగింది దయతలచి స్వీకరించండి అందరికీ నమస్కరిస్తున్నాను వంచన కంచంలో విందారగించలేను అర్ధం చేసుకోండి.. నేను మానసిక ఉపవాసం చేస్తున్నాను పరధ్యానం పై ఆసక్తి పోయింది అన్యధా భావించకండి నేను పరమాత్మ ధ్యానంలో ఉన్నాను వికారాల పై వైరాగ్యంకలిగింది అలాగని వెలి వేయకండి నేను రాజయోగిగా మారాను.. ప్రేమ సాగరుని లో మునిగి జ్ఞాన రత్నాలు మీకై తెస్తున్నాను.. మీకోసమే రాస్తున్నాను రచన బీకే సాయి శ్యాం మనోహర్. BKSSM
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser