Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

હરણી તળાવ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોને શ્રદ્ધાંજલિ
.
.
જે તરી રહી'તી પાણી પર,
એ બોટ નહિ, પણ મોત હતી,
હસતી, ખેલતી કિલકારીયોને
એની ક્યાં ખબર હતી...
જે શોધી રહી'તી પાણીમાં,
એ અશ્રુ ભરેલી આંખો હતી,
કાળજાનો કટકો પાછો નહીં આવે,
એ માને ક્યાં ખબર હતી...
- પાર્થ પ્રજાપતિ

parthprajapati9646

navyajaiswal6866

navyajaiswal6866

rgposhiya2919

કેમ કોઈ ઘરના દીપક ને બુજાવી ગયો એ આજે
કેમ કોઈ બગીચા ના ફૂલો છીનવી ગયો એ આજે
કેમ થયો વેરી આજે આ કુદરત પણ
કેમ થયો કાળ આટલો ક્રૂર તું આજે
ના, દયા આવી કુદરત ને કેર વરસાવતા
ના દેખાય એને બાળકો ની માસુમિયત પણ
કેમ, થયો પ્રભુ આટલો કઠોર અને નિર્દય તું આજે
શું, તને દયા પણ ન આવી માઁ ની મમતા પણ આજે
કેમ જીવશે એ પોતાના બાળકો વિના હવે
કેમ થઈ કુદરત કઠોર તું આટલી આજે
કેમ થયો કાળ નિર્દય તું આજે ભૂલકાઓ ને પોતાના માં સમાવી ગયો તું આજે
કેમ થયો નિર્દય આ કાળ તું આજે કેમ થયો કઠોર આ કાળ તું આજે...
હેતલ. જોષી... રાજકોટ
🙏🙏ૐ શાંતિ 🙏🙏પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુ ને મારી પ્રાર્થના 🙏🙏

hetjoshi

बस अपनी नज़र में अच्छे रहो ........ क्योंकि दुनियां का तो नजरिया ही अलग है ........🍁🍁💯

gudiya7164gmail.com125257

navyajaiswal6866

સંસારના સારમાં સાર એકલાં ‘જ્ઞાની પુરુષ’ જ છે.- દાદા ભગવાન

વધુ વાંચવા માટે: https://dbf.adalaj.org/bCP8kfCz

#SpiritualMaster #GnaniPurush #spiritual #Spirituality #dadabhagwan #dadabhagwanfoundation

dadabhagwan1150

romarawat51gmail.com100340

niravdevani

niravdevani

नोट पे राम राम अंकित कर और देख कमाल

रिश्वत शराब सब साफ नैतिकता बसे बेसुमार

राम नाम अंकित करे और पकरे सदाचार की राह

गाफिल सत्य बिचार करे, पग पग नशा कारोबार

सर्वत्र सर्वतः सर्वब्रह्ममात्रावलोकनम् ।

सद्भावभावानादाढ्याद्वासनालयमश्नुते ॥

Advanced imaging techniques and blood tests for specific biomarkers help in detecting cancer at earlier, more treatable stages.Public awareness campaigns and education on adopting healthier lifestyles, regular screenings, and advancements in cancer research and treatment contribute to the ongoing efforts to combat cancer. #CancerAwareness #HealthResearch #PrecisionMedicine #Immunotherapy #EarlyDetection

Health with multigrain follow

jugalkishoresharma

good morning

rachnaroy7150

ના જો હોય તું અહીં હાજર રે,
તો‌‌ ક્યાં જન્મ્યું હોત‌‌ જીવન‌ રે,

સાદર બની‌ તું અહીં આવ્યો રે,
ઓઢાડી જીવન અમૃત આપ્યું રે,

ગોઠવ્યા ગ્રહોને ચારેય દિશામાં રે,
સમાવ્યો સુરજ, ચંદ્ર અને તારા‌ને રે,

સાથી‌ બન્યો તું એકલ મા નો રે,
બન્યો તું પાલન પોષક પિતા રે,

હોય તારું ઘણું જ‌ મોટું માન રે,
આથી બન્યું નામ આસમાન રે,

ના જો હોય તું અહીં હાજર રે,
તો‌‌ ક્યાં જન્મ્યું હોત‌‌ જીવન‌ રે...

મનોજ નાવડીયા

manojnavadiya7402

આ ભવ તું તડપાવ જેટલાં જુલમ ગુજારવાં હોય તેટલાં ગુજારી ને!
આવતા ભવે હું જ તડપાવીશ રડાવીશ મજનુ તને લૈલાં બની ને !!!
- વાત્સલ્ય

savdanjimakwana3600

🙏👍

bipin.ramani