9913393555

*શું ફર્ક પડે મને*,
*કોણ કોણ નથી વાંચતા લાગણી મારી*,
" *જે* "
*વાંચે છે એ લાખોમાં એક છે*..!!❤️

ગાંઠે જરૂર પૂરતા દાણા છે
છતાં'ય
ચકી અને ચકો મુંજાણાં છે
દેખાદેખી માં એના થી એક ,
ખોટો ચાળો થઈ ગયો છે .
પોતાની વસાહત થી દૂર ,
High-fy Society માં ,
ભુલથી માળો થઈ ગયો છે...

બંગલાઓની મોટી બારીઓ ,
ક્યારેય ખુલ્લી હોતી નથી .
વિસ્મય થી ભરેલી કોઈ આંખ ,
ચકી કે ચકાને જોતી નથી .
બન્ને જણા બહુ જ ટળવળે છે ,
હૂંફને બદલે Solar roof મળે છે...!!!

બારણાંઓ ખપ પૂરતા ખુલ્લે છે ,
પણ વાટકી વહેવાર કરતા નથી ...
જીવ્યે જાય છે પોતાની જિંદગી ,
એકબીજા પર ક્યારેય મરતા નથી..
ચકી આમ થી તેમ ઉડયા કરે છે,
બંધ બારણા સામે ઝુર્યા કરે છે ...!!

કોઈ આંગણામાં બાળક રમતું નથી ,
ચકીને અહીં બિલકુલ ગમતું નથી...
બધા પોતપોતાની દુનિયામાં વ્યસ્ત છે ,
ચકી-ચકો આ System થી ત્રસ્ત છે ...
અંતે ચકાના હૈયાની વાત ,
આવી ગઈ ચકીના હોઠે ...!!!
હાલો ને પાછા ફરીએ આપણા નેહડે
અહીં આપણને નહિ ગોઠે...!!!

*- અજ્ઞાત*

Read More

नाराज़गी भी मोहब्बत की बुनियाद होती है
मुलाकात से भी प्यारी किसी की याद होती है..!❣️

*સબંધ નિભાવવા કોઈ સોગંદનામાંની જરૂર નથી હોતી,*

*જરૂર હોય છે ફક્ત બે સુંદર હૃદયની એક ભરોસો મૂકી શકે અને બીજું સમજી શકે...!!*

🩷

Read More

લખું છું રાધા માટે અને
મીરા ને ગમી જાય છે.

મન ને ગમે છે રાધા અને
રુકમણી મળી જાય છે.

ઝીણીઝીણી વાતો, ને ક્યાં “શેર”માં શેર કરવી ?

બાંધી મુઠ્ઠી લાખની બશેરની ક્યાં પાશેર કરવી.!!

ગુલામી ની આજે ફરી આખર રાત છે,
કાલે પાછી ફરી આઝાદી ની વાત છે.

એક દિવસ પૂરતી ભારતીય હોવાની વાત છે,
પછી તો પાછી એ જ નાતજાત છે. 🇮🇳

Read More

કોઈ ને ચાહી ને છોડી દેવું..
એ કોઈ મોટી વાત નથી.. પરંતુ કોઈ ને..
છોડી ને ચાહો.. તો ખબર પડે કે..
પ્રેમ કોને કહેવાય....

Read More

*પૂછે ના કોઈ મને*, *પૂછે તો કઉ*.!
*અલ્લડ એ છોકરી મને ગમતી'તી બઉ*..!!

*એ મારા વિના રહી નથી શકતી*
*બસ એજ વાત એ કહી નથી શકતી*