Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

adril

बढ़े चलो बढ़े चलो

न हाथ एक शस्त्र हो
न हाथ एक अस्त्र हो
न अन्न वीर वस्त्र हो
हटो नहीं, डरो नहीं, बढ़े चलो, बढ़े चलो।।

रहे समक्ष हिम-शिखर
तुम्हारा प्रण उठे निखर
भले ही जाए जन बिखर
रुको नहीं, झुको नहीं, बढ़े चलो, बढ़े चलो।।

घटा घिरी अटूट हो
अधर में कालकूट हो
वही सुधा का घूंट हो
जिये चलो, मरे चलो, बढ़े चलो, बढ़े चलो।।

गगन उगलता आग हो
छिड़ा मरण का राग हो
लहू का अपने फाग हो
अड़ो वहीं, गड़ो वहीं, बढ़े चलो, बढ़े चलो।।

चलो नई मिसाल हो
जलो नई मिसाल हो
बढो़ नया कमाल हो
झुको नहीं, रूको नहीं, बढ़े चलो, बढ़े चलो।।

अशेष रक्त तोल दो
स्वतंत्रता का मोल दो
कड़ी युगों की खोल दो
डरो नहीं, मरो नहीं, बढ़े चलो, बढ़े चलो ।

vikasrajput.273956

yogeshymakwana7785

તારું મારું કરવામાં જીંદગી ગુજરી જાય છે

પણ

એક કડવી સચ્ચાઈ તો એ છે કે,

વ્યક્તિ પોતાના જન્મ વખતેની મીઠાઈ પણ નથી ખાઈ શકતો,

અને

મરણ પછીના લાડવા પણ નહિ,

અંતે તો બધું રાખ જ થવાનું,

તો આ જિંદગીભર મારું મારું કરી ને શું ફાયદો..?

ankitapatel2394

*ભારે મુશળધાર વરસાદ*
https://www.matrubharti.com/book/19950137/heavy-torrential-rain
૨૬મી જુલાઈ ૨૦૦૫, મુંબઈનો ભારે મુશળધાર વરસાદ; મહાનગરના રેકોર્ડમાં સૌથી ભીનો દિવસ સાબિત થયો હતો! હું, ગૌતમ સૂર્યવંશી; બેંગ્લોર રહેવાસી. તે વરસાદી અવ્યવસ્થામાં, મને સારા અને નરસા, બંને અનુભવોનો સમન્વય થતાં વિચાર આવ્યો, કે શું તે આબોહવા વિનાશની શરૂઆત હતી? આ રહી મારા તોફાની દિવસની યાદો.

*ટૂંકીવાર્તા*

shamimmerchant6805

तुमसे जुदा होकर,
अशको की गहराई देखी।
शायद प्रतीक्षा ही रही है,
परंपरा इस प्रीत की।।

जय श्री कृष्ण
❣️

gordimpalmanish8875

जय जोहार
योद्धा पूंजा भील जी के जन्मोत्सव पर सभी देशवासियों को बहुत-बहुत बधाई मंगलकामनाएं🙏💐🌷

ભોમટ (રાજસ્થાન) ના આદિવાસી યોધ્ધા રાણા પુંજા ભીલ જેમણે ગોરિલા યુધ્ધ નિતિ અપનાવી મુઘલ સામ્રાજ્ય પાસેથી રાણા પ્રતાપ ને એમનુ રાજપાટ પાછુ અપાવ્યુ અને મહારાણા પ્રતાપ ની ઓળખ અપાવી. જ્યારે મહારાણા પ્રતાપને એમના હિંદુ રાજાઓ સાથ આપવા તૈયાર ના હતા ત્યારે આદિવાસી રાજા રાણા પૂંજા ભીલ એ પોતાના સાથીદારો અને એના સાથે સાથ આપ્યો છતાંય ઇતિહાસમાં જેવી પ્રસિદ્ધિ મળવી જોઈએ એવી નથી મળી શકી..આપણે આદિવાસી સમાજે રાણા પૂંજા ભીલનો ઇતિહાસ ઉજાગર કરવો પડશે.
આજે રાણા પુંજા ભીલની જન્મ જયંતિ નિમિત્તે એમને જોહાર નમન. 🙏🙏🙏💐💐🙏🙏🙏

harshparmar8722

*2 Days to remaining to avail Early Bird Offer!!*

*Navratri Webcast and Sankalpa for Indian residents*

Celebrate Navratri 2023, with Gurudev - LIVE from the Art of Living International Centre, Bengaluru!!

20th - 23rd Oct 2023

Join the celebrations online via browser and on The Art of Living App!

Use coupon code *EARLYBIRD* and get *500/- OFF* when you sign up (Offer Valid till 6th Oct 2023 only)

If you are an *active Artofliving App one year subscriber* then you get *1000/- OFF* by using coupon code: *Navratri*

*ONLY for Indian Residents - Choose from the below webcast packages:*

1. *Navratri All Homas (including Shata Chandi Homa) Webcast*: http://tiny.cc/navratriallhomas

2. *Only Shata Chandi Homa Webcast*: http://tiny.cc/navratrichandihoma

Above Webcast packages DONOT include *Sankalpas*, to take Sankalpas for one or multiple homas, visit below link.

vdst.in/navratri2023

*Sankalpa* People will receive a separate link where respective Sankalpa will be telecasted.

For any queries on Webcast
whatsapp on +918050075455

For any queries on *Sankalpa*
Whatsapp on +919538186844

vsctikmani6883

જોખમ અને ઝખમ,
આ બંનેનો સરવાળો એટલે જિંદગી.
💛🧡❤️

dipika9474

lfzkargmail.com163446

navyajaiswal6866

જય શ્રી રાધેકૃષ્ણ🙏
મારી 'ઋણાનુબંધ" ધારાવાહિકને ખુબ સરસ સાથ આપવા બદલ દરેક વાચકમિત્રોનો આભાર. આ ધારાવાહિકને મળેલ સહકારથી હુ નવી ધારાવાહિક લઈને ટુક સમયમાં જ આવી રહી છું. તો તૈયાર છો ને ફરી આ ધારાવાહિકને વાંચવા?

falgunidostgmailcom

*એક વાર તો મળ મને,*
*બહુ બહુ તો શું થશે એક રજા પડશે....*
*પણ સાચુ કહું તો મજા પડશે...*

parmarnarvirsinh4956

niravdevani

niravdevani

niravdevani

bhavnabhatt154654