Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

પવનના સેવાસી છે પંખીના પંખ,
સ્થિર હોય કે ફરફરતા શું ફેર પડે છે,
તારા તરફ જ વધવાના છે કદમ,
થાકેલા હોય કે ધડકતા શું ફરક પડે છે.

kishanpatel010110

મિત્રો, સ્નેહીઓ..... Wow......!!!!!!!! ખુબજ ટૂંક સમયમાં આટલો સ્નેહ.....

ખુબ ખુબ આભાર...

Hi, Read this story 'અનંત દિશા  ભાગ-૧' on Matrubharti 

https://www.matrubharti.com/book/19860026/


#sweetbeatfrdzzzzz  


મિત્રો અને સ્નેહીઓ તમારા સુચનો આવકાર્ય છે... 

સદા ખુશ રહો... સદા જીવંત રહો... 

જય શ્રી કૃષ્ણ... 

rohit123

umeshdonga

umeshdonga

❛ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ લોકો માટે બનવું,

          જેને એ વાંચતા આવડતું હોય.❜

mayankahir000118

મીઠા સંભારણા
 ઉત્તર ગુજરાત નામેઘાણી એવાં લેખક શ્રી મફત રણેલાકર ની એક યાદગાર મુલાકાત તેઓના ઘણા પુસ્તકો વાંચેલા પણ કોઈ વાર મુલાકાત નહીં થયેલી આ     
વખતે તેમની મુલાકાત કરવીજ તેવું વિચારી ને અમે નિકળી 
પડ્યા હતા. ચેતનસિંહ ઝાલા ગુંજાલા , વિષ્ણુસિંહ ચાવડા 
પેથાપુર , મહેશ ઠાકોર નુંગર મોઢેરા સૂર્યમંદિર મુલાકાત વખતે રસ્તામાં આવતા રણેલા ગામમાં લેખક શ્રી ના ઘરે મુલાકાત લિધી તેઓની સાથે લોકસાહિત્ય વાતો કરી હતી તેઓએ ખુબ વિનમ્રતા થી પોતાના પંથકમાં બનેલી વિરતા ભરેલી વાતો સુરાઓના પાળિયા વિશે અને સતીયોની વાતો તેમજ સંતો ની વાતો જણાવી હતી ખુબ ખુબ આભાર લેખક શ્રી નો 

મફત રણેલાકર
લેખક શ્રી મફત રણેલાકર નો જન્મ રણેલા ગામમાં (તા.બેચરાજી.જિ.મહેસાણા) તા.૧/૫/૧૯૪૭ ના રોજ
થયો હતો.તેમનુ મૂળ નામ મફાભાઈ ચેલાભાઈ રબારી
તેઓ દૂધ સાગર ડેરી મહેસાણા માથી નિવૃત્ત થઈ હાલમાં
પોતાના ગામ રણેલામા ખેતીનો વ્યવસાય કરે છે.તેઓને
ઉત્તર ગુજરાત ના મેઘાણી પણ કહેવાય છે તથા ઉત્તર ગુજરાત રત્ન પણ કહેવાય છે.તેઓએ ઉત્તર ગુજરાત લોકસાહિત્ય ને ગૌરવવંતુ નામ અપાવવા માટે લોકસાહિત્ય ના શ્રેત્રે ખુબ જ મોટું યોગદાન આપ્યું છે.
તેઓના પુસ્તકો ઘણા છે તેમાંથી થોડા ઘણા પુસ્તકોની યાદી
૧ રૂપેણ કાંઠાની લોકકથાઓ
૨ રંગ છે ગઢવા
૩ રૂપેણની રસધાર
૪ કુંવારા જીવતર ના બલિદાન
૫ કુરબાનીના કફન
૬ પાણા ઝાઝા ને પીર થોડા
૭ એવા સતિયા કોક
૮ મડદાં ઝાઝા ને મીર થોડા
૯ સાગ સીસમના ઢોલીયા 
૧૦ ધડ ધિગાણે માથા મસાણે

vishnusinhchavdagmai

Thank you for such a good response on our third episode of Vichhed series...

Please keep up your support, it motivates us...

Thanks Again...
Happy Reading

pahived

રોડ પર આવી ગયેલા આવશે જો રોડ પર,
તો નગરની સભ્યતા આખી મુકાશે હોડ પર.
~કુણાલ શાહ.

kunalshah130244

આજે ફાઇનાન્સિયલ એક્સપ્રેસ ઓલ ઇન્ડીયામાં માતૃભારતી વિશે ઉલ્લેખ

mahendra

gadhiyaarjun

ketan.

dineshparmarsagargma

એવું તે શું છે કે એ જોયા કરે છે, 
બતાવો મને મનડું મોહ્યા કરે છે. 

એવા તે ઇશારા કરો છો શું તમે,
એ વારેઘડીએ જ તાક્યા કરે છે,

ભલા તું ટગરટગર જોયા ન કર ત્યાં,
બધા ત્રાંસી નજરોથી જોયા કરે છે.

એ નયનોના ઘરમાં જવા જીદ કરોના,
ત્યાં ડૂબ્યા પછી કોણ તર્યા કરે છે. 

એ ઘરમાં ભલા ખોટું શોધે છે સુખ તું,
સજનને પુછો છૂટવા મથ્યા કરે છે.

બધાના એવા'દૈવ'હોતા નથી કે,
મળ્યું છે પછી એય વેચ્યા કરે છે.
 
લૂટાઈ જવાનો હતો સોખ એને, 
મળ્યું છે પછી કેમ મૂક્યા કરે છે. 

પશું -પંખીમાં ભૂલવાનો જ ગુણ છે, 
એથી તો એ ભેગાય ફર્યા કરે છે.  

mahadev372gmail.com120047

Ya Allah
Teri nehmat ka shukar hai
Teri zaat par sabko fakar hai

starsankhani174522

dineshparmarsagargma

તલવાર જરૂરી નથી વાર કરવા માટે
વાર તો નઝર પણ કરી લે છે
ફરક માત્ર એટલોજ છે કે તલવાર ઉઠીને વાર કરે છે જયારે નઝર ઝુકી ને વાર કરે છે

hiteshr.panchal19151

સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું .
સાજણ, કેમ કરી સંભાળું !

એક અમસ્થી અટકળ લઇને કેમ બધું શણગારું ?
ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું આ મારું.
ઉજાગરાને આંખે આંજી શમણાં પાછાં વાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે;
સૂરજનું છેલ્લું કિરણ લઇ ઇચ્છા અઢળક ખૂલે;
પાંગત પર બેસીને ઠાલાં પડછાયાં પંપાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

chaudharikundan200657