Quotes by Mayank Ahir in Bitesapp read free

Mayank Ahir

Mayank Ahir

@mayankahir000118


ખોટું બોલવામાં કરેલ ઉતાવળ અને સાચું બોલવામાં કરેલ મોડું
જીવનમાં ઘણું ગુમાવી દે છે..

❛ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ લોકો માટે બનવું,

          જેને એ વાંચતા આવડતું હોય.❜

*ઈશ્વર ને પણ,,,,,, તથાસ્તુ*
*કહેતા ડર લાગે છે...*
*કેમ કે આજ નો માનવી*
*'ફૂલ' ધરાવી ને 'બગીચો' માંગે છે !!*

આપણે કારણે કોઈના... 'એકાંતમાં ખરતા આંસુ'....

એ આપણા જીવનની 
 સૌથી મોટી નિષ્ફળતા છે....

*જિંદગીનાં રસ્તા સીધા અને સરળ  હોય છે, પણ *મન* *ના વળાંકો જ બહુ નડે છે*

'શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે,
સાહેબ 
પગમાં પાપની ધુળ છે છતાંય 'સ્વર્ગ' સુધી જવું છે.'

*સમય રોજ એક કોરો ચેક આપે છે,*

*પણ આપણે જ આળસમાં* 
*ઓછી રકમ ભરીએ છીએ*..!

શું વેચી ને તને ખરીદુ એ જીંદગી.... મારુ તો તન મન ધન બધું જ દ્વારકાધીશ ના ચરણો મા અપૅણ કરેલ છે.....

જય દ્વારકાધીશ 

Read More