Quotes by chaudhari kundan in Bitesapp read free

chaudhari kundan

chaudhari kundan

@chaudharikundan200657


બસ મા પોતાના બેસવા નો જગ્યા કોઇ પારકા ને આપી દે તેને કેવો માણસ કહેવાઈ. .?

મે સાબ્ળયુ છે કે,
જે લોકો રડતા નથી તે લોકો,
સ્વારથી હોય છે.
શુ આ વાત સાચી છે.? 

ક્યાં બધું અહીંયા રહી જાય છે ?


બધું સમયની સાથે વહી જાય છે.

મધ્ દરીયે ડુબેલી નાવો પાછી આવી જાય છે,
જીવનના ઘાવોંમાં પણ રુઝ આવી જાય છે,
સાથ મળ્યો મને આપનો – જીવનભર નીભાવજો,
બાકી તો અંધારે પડછાયા પણ સાથ છોડી જાય છે…..

Read More

સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું .
સાજણ, કેમ કરી સંભાળું !

એક અમસ્થી અટકળ લઇને કેમ બધું શણગારું ?
ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું આ મારું.
ઉજાગરાને આંખે આંજી શમણાં પાછાં વાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે;
સૂરજનું છેલ્લું કિરણ લઇ ઇચ્છા અઢળક ખૂલે;
પાંગત પર બેસીને ઠાલાં પડછાયાં પંપાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

Read More

મને માણસ હોવા નુ અભિમાન છે.