લવ ની ભવાઈ પાર્ટ 48
એ સંભાળ
(હા તું મને ગમે છે)
રોજ સવારે તારા વિખરાયેલા વાળ હોય
તિર જેવી આંખો થોડુંક લાલ હોય
નજરે નો ગમતી લઘર વઘર તારા હાલ હોય
ચા માં ખાંડ નું ભલે ઓછું પ્રમાણ હોય
તારા શાક માં ચટણી વધારે હોય
તારી ભાખરીમાં 5 -6 સેન્ટિમીટર લાંબો વાળ હોય
તો પણ હા તું મને ગમે છે
બસ તું જ ગમે છે
કારણ કે જ્યારે કોઈ ગમવા લાગે ને ત્યારે બધું જ ગમવા લાગે
''★★【પડછાયો】★★''
【hits of love】