Quotes by Milan Soni in Bitesapp read free

Milan Soni

Milan Soni

@milan0808


જ્યારે તમને એમ લાગે કે......

તમારી પત્ની તમને ખૂબ પ્રેમ કરે છે ....

ત્યારે જમી ને એની હાજરીમાં જ પડદા થી હાથ લૂંછવા...

બધો વહેમ દૂર થઈ જશે 

Read More

*વહેમ હતો કે આખો*    *બગીચો આપણો છે,*

*વાવાજોડા પછી ખબર પડી કે,*
*સુકા પાંદડા પર પણ હક પવન નો હતો.*

*સુખ હોય પણ શાંતિ ન હોય તો સમજવું કે,*

*તમે ભૂલથી સગવડને સુખ સમજી બેઠા છો.*


Read More

વ્યક્તિ શું છે એ મહત્વનું નથી,
પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે !!