Quotes by Het Vaishnav in Bitesapp read free

Het Vaishnav

Het Vaishnav Matrubharti Verified

@iteshitesh
(414)

જેમાં હું સૌથી સુંદર છું...
એ નજર છે તું 🖤
દુનિયા થી કંટાળી ને યાદ આવે...
એ ઘર છે તું 🖤
😘🖤

-gwen

किसीको नफरत हैं मुझसे और कोई प्यार कर बैठा हैं ।किसीको यकीन नही मुझपे और कोई ऐतबार कर बैठा।
बहुत अजीब हैं ये दुनिया भी ना कोई मिलना नहीं चाहता और कोई इंतजार कर बैठा...
हेत 🖤

Read More

तेरा वजूद गजब का है मेरे दिल में मैंखुद से दूर हूं
तू मुझमें मौजूद है......🖤 राधे राधे

વર્ષો જૂની ઈચ્છા પૂરી થઈ ... જય કેદારનાથ 🙏

epost thumb

અલવિદા તો ખાલી શબ્દો થી કહ્યું હતું
દિલ માં તો હજી તારી રાહ છે

🤞

epost thumb

પ્રેમ ની સમજ તારા થી પડી
પ્રેમ ની ઓળખ પણ તારાથી પડી
પાસે હોય કે દૂર જેટલો પહેલાં હતો એટલોજ અત્યારે છે
જે થયુ સારું થયુ કે ખરાબ એતો ખબર નથી
હા પણ એક વાત કહું ગમતું તો મને પણ નથી હો .....
બાકી પ્રેમ ની સમજ તારા થી પડી....
હે ભોલેનાથ કેવી લીલા તારી .... નથી સમજ કે નથી ભાન મારી
તો પણ છે પૂરો વિશ્વાસ ....


-હેત

Read More

🥺🤐🤐

epost thumb