#ક્યારેક અમુક misunderstanding ને હાવી ના થવા દેવા કરતા જો એને જ ignore કરતા શીખી જઈએ ને તો બધું જ સારું ખરાબ accept કરવું ખૂબ સરળ રહે છે...ને એ acceptance જ એક wil power બની જાય.. પછી કોઈ ની પણ તાકાત નથી કે આપડને દુઃખી કરી શકે...તો બસ જે છે એ જ મસ્ત છે એમ સ્વીકારી લેવાથી બધું જ ગમવા લાગશે...અને એજ the best હોય છે.... કારણ દરગુજર કરવું એ જ તો કુદરતની આપેલી બક્ષિસ છે...ને તેેથી જ જિંદગી મસ્ત હાલકડોલક ભર્યા સંતુલન માં જીવતા ને જીરવતાં જીવી જવાશે...!