Quotes by Chirag Darji in Bitesapp read free

Chirag Darji

Chirag Darji

@chikoo1428


જે કાંઇ થઇ શકે તે કરી લે આ જનમમાં,

આનાથી રૂડો બીજો અવસર નહીં મળે.

એમ નથી કેહતો કે એના વગર જીવી નહી શકું હું.

પણ તુજ વિચાર આત્મા વગર ખાલી શરીર કેવું લાગશે….

જિંદગી ની મજા માણતા સીખી લ્યો,

સમય તો તમારી મજા લેતો જ રેહશે.!!

ઈમાનદારી ખૂબ જ ખર્ચાળ ભેટ છે .

સસ્તા લોકો પાસે એની અપેક્ષા ન રાખવી.

છે બરફ ની ખૂબી એક માણસ માં પણ ,

લાગણી ની હૂફ મળે તો તરત ઓગળી જાય છે