*લવ ની ભવાઈ પાર્ટ 13*
*એ સાંભળ*
*[મને તારી જરૂર છે]*
*તું મારી સાથે કંઇક વાત કર મારે તારી જરૂર છે*
*દુનિયા થી થઈ ગયો છું અલગ ફક્ત તારા સાથ ની જરૂર છે*
*દગા તો બહુ મળ્યા જીંદગી માં હવે થોડા પ્રેમ ની જરૂર છે*
*સાચું કહું તો બીજા કોઈની નહિ પ્રેમ માટે બસ એક તારી જ જરૂર છે*
*~【હિટ્સ】~*
*''◆◆【પડછાયો】◆◆''*
નોંધઃ તમારો અભિપ્રાય મારા માટે અમૂલ્ય છે